Gold Hallmarking મામલે સરકારે આપી રાહત, 40 લાખ સુધી ટર્નઓવર કરતા જવેલર્સને મુક્તિ અપાઈ

Gold Hallmarkingના નિયમો હાલ દેશભ્રમ કડકાઈ સાથે લાગુ પડશે નહીં. જવેલર્સે સરકારને વિનંતી કરી છે કે તે હાલમાં નિયમનો સંપૂર્ણ અમલ કરી શકે તેમ નથી.

Gold Hallmarking મામલે સરકારે આપી રાહત, 40 લાખ  સુધી  ટર્નઓવર કરતા જવેલર્સને મુક્તિ અપાઈ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 2:30 PM

Gold Hallmarkingના નિયમો હાલ દેશભ્રમ કડકાઈ સાથે લાગુ પડશે નહીં. જવેલર્સે સરકારને વિનંતી કરી છે કે તે હાલમાં નિયમનો સંપૂર્ણ અમલ કરી શકે તેમ નથી. આ મામલે મંગળવારે સાંજે જ્વેલર્સની વાણિજ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પિયુષ ગોયલ સાથે બેઠક થઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેનો નિયમનો અમલ એકસાથે નહિ તબક્કાવાર કરવામાં આવશે.

દેશમાં નોંધણી વગરના લોકોની સંખ્યા વધુ છે પિયુષ ગોયલે બેઠકમાં જાહેરાત કરી હતી કે પ્રથમ તબક્કામાં 16 જૂનથી દેશના 256 જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવશે જ્યાં હોલમાર્કિંગ કેન્દ્રો પહેલાથી જ અસ્તિત્વમાં છે. જો કે 40 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા ઝવેરીઓને હોલમાર્ક જ્વેલરી વેચવાની છૂટ મળશે. દેશમાં મોટી સંખ્યામાં જ્વેલર્સ હતા જેમણે બીઆઈએસ સર્ટિફિકેટ લીધું ન હતું. સરકાર આટલા લોકો સામે કાર્યવાહી કરી શકે નહીં. તેથી જ સરકારે વચલો રસ્તો કાઢ્યો છે.

નવા નિયમો 1 સપ્ટેમ્બરથી દરેકને લાગુ થશે સરકારે તમામ જવેલર્સનેને 1 સપ્ટેમ્બર સુધી તેમના જૂના સ્ટોક પર હોલમાર્કિંગ માટે કહ્યું છે. આ સમયગાળા દરમ્યાન જૂના સ્ટોક પર હોલમાર્કિંગ કરવું પડશે. આ દરમિયાન કોઈ પણ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

BIS ગોલ્ડ હોલમાર્કિંગ કઈ રીતે કરાશે  2 ગ્રામથી વધુના ઝવેરાતનું બીઆઇએસ માન્યતા કેન્દ્ર દ્વારા તપાસ કરાવવી પડશે અને તેના પર સંબંધિત કેરેટના બીઆઈએસ માર્કને અંકિત કરાવવું પડે છે. બીઆઈએસનો ત્રિકોણાકાર ચિહ્ન, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, સોનાની શુદ્ધતા જ્વેલરી પર લખવામાં આવશે. ઉપરાંત જ્યારે ઝવેરાત બનાવવામાં આવશે ત્યારે તેનું વર્ષ અને ઝવેરીનો લોગો પણ રહેશે.

ઘરમાં મુકેલા સોનાને કોઈ અસર પડશે નહિ Gold Hallmarking ની ઘરમાં રાખવામાં આવેલા સોનાને કોઈ અસર પડશે નહિ. આ નિયમ ગ્રાહકો માટે નહિ પરંતુ જવેલર્સ માટે છે. ગ્રાહક જયારે ઈચ્છે ત્યારે તેમની જૂની જવેલરી વેચી શકે છે.હવે ઝવેરી હોલમાર્ક વગર સોનુ વેચી શકશે નહિ. આ ઉપરાંત સોનાની ગુણવત્તાની ખાતરી રહેશે અને ગ્રાહકો સાથે ભલેસેલની ઠગાઈ થી શકશે નહિ.

હોલમાર્કિંગ અંગે જરૂરી માહિતી >> 40 લાખથી ઓછા ટર્નઓવરને માફી >> રજીસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે નાબૂદ. >> હોલમાર્કિંગ 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના ઘરેણાં પર ઉપલબ્ધ રહેશે. >> પોલ્કી, મીના, કુંદન ઝવેરાતને હોલમાર્કિંગના અવકાશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. >> મેન્યુફેક્ચરિંગને લાઇસન્સના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવ્યું છે. >> રિટેલર બેચ નંબર પર ઝવેરાત બનાવડાવી શકે છે >> જ્વેલર્સ ગ્રાહકો પાસેથી હોલમાર્ક વિના ઘરેણાં પાછા ખરીદી શકશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">