AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate : સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? જાણો આજના દેશ – વિદેશના સોનાના દામ

Gold Rate : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં થોડી નરમાશ નજરે પડતા તેની અસર ભારતીય સ્થાનિક બજાર ઉપર પડવાની શક્યતા દર્શાવાઈ રહી છે.

Gold Rate : સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? જાણો આજના દેશ - વિદેશના સોનાના દામ
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Jun 08, 2021 | 9:15 AM
Share

Gold Rate : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં થોડી નરમાશ નજરે પડતા તેની અસર ભારતીય સ્થાનિક બજાર ઉપર પડવાની શક્યતા દર્શાવાઈ રહી છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બપોર બાદ 3.65 ડોલરના ઘટાડા સાથે સોનુ કારોબાર કરતું જોવા મળ્યું હતું. આજે ભારતીય બજારની વાત કરીએ તો MCX માં સોનુ 49,146.00 ના સ્તરે ખુલ્યું હતું જે મજબૂત સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. કરીએ એક નજર આજના સોનાના ભાવ ઉપર ..

MCX GOLD Current   49151.00     +8.00 (0.02%) – સવારે 09.072વાગે Open      49,146.00 High      49,153.00 Low       49,145.00

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     50562 RAJKOT 999               50582 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI           50240 MUMBAI            48510 DELHI                52300 KOLKATA          50730 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE         49970 HYDRABAD        49970 PUNE                   48510 JAYPUR               52300 PATNA                48510 NAGPUR            48510 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                45086 AMERICA          44113 AUSTRALIA      44116 CHINA               44104 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">