Gold Rate : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

Gold Rate : દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. લગ્નની સિઝનમાં સામાન્ય રીતે સોનામાં જબરદસ્ત ઉછાળો આવે છે.

Gold Rate : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
GOLD RATE UPDATE
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 9:29 AM

Gold Rate : દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. લગ્નની સિઝનમાં સામાન્ય રીતે સોનામાં જબરદસ્ત ઉછાળો આવે છે. હાલના સમયમાં ઉતાર – ચઢાવ જોવા મળી રહ્યો છે.છેલ્લા ૨ દિવસથી સોનામાં થોડી નરમાશ જોવા મળી રહી છે. MCX માં  ૨૩ એપ્રિલે ટ્રેડિંગના ક્લોઝિંગ સમયે 212.00 રૂપિયા મુજબ 0.44% ઘટાડા સાથે સોનુ 47560.00 ઉપર જોવા મળ્યું હતું. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 43813 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

MCX GOLD Current 47573.00 +41.00 (0.09%)– સવારે 9.21 વાગે Open 47,604.00 High 47,650.00 Low 47,561.00

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 49078 RAJKOT 999           – 49098 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   48820 MUMBAI   45930 DELHI        50450 KOLKATA  49690 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">