AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOLD RATE : સોનામાં આવ્યો ઉછાળો, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

Gold Rate : નાણાકીય વર્ષ 2021-22ના પ્રારંભ સાથે બુલિયન બજારમાં તેજી દેખાઈ રહી છે. વૈશ્વિક બજારમાં તેજીને પગલે ગઈકાલે બુલિયન માર્કેટમાં સોનાના દરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

GOLD RATE : સોનામાં આવ્યો ઉછાળો, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Apr 02, 2021 | 9:05 AM
Share

Gold Rate : નાણાકીય વર્ષ 2021-22ના પ્રારંભ સાથે બુલિયન બજારમાં તેજી દેખાઈ રહી છે. વૈશ્વિક બજારમાં તેજીને પગલે ગઈકાલે બુલિયન માર્કેટમાં સોનાના દરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બુલિયન માર્કેટની તેજીની અસર MCX પર પણ જોવા મળી હતી. સોનાના આંતરરાષ્ટ્રીય બજારમાં1713 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર નોંધાયો હતો. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41749 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 46695 RAJKOT 999           – 46711 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   46200 MUMBAI   44370 DELHI        47790 KOLKATA  46990 (સોર્સ ગુડરિટર્ન્સ)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">