Gold Price Today : ગુજરાતમાં 10 ગ્રામ સોનું ખરીદવા 50,000 રૂપિયા ચૂકવવા પડશે , જાણો કેટલું મોંઘુ થયું સોનુ

આજે સવારે શરૂઆતી કારોબારમાં સોનાનો નરમ વલણ જોવા મળ્યું હતું પરંતુ પરંતુ બપોર પછી જ પીળી ધાતુએ ઝડપી રિકવરી કરી છે. ગુજરાતમાં(Gold Price Today IN GUJARAT ) સોનુ 50 હજારની ઉપર પહોંચ્યું છે. અમદાવામાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 50010 રૂપિયા છે.

Gold Price Today : ગુજરાતમાં 10 ગ્રામ સોનું ખરીદવા 50,000 રૂપિયા ચૂકવવા પડશે , જાણો કેટલું મોંઘુ થયું સોનુ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 2:32 PM

આજે સોનાના ભાવમાં તેજી નજરે પડી રહી છે. આજ(Gold Price Today)ના કારોબારી સત્ર દરમ્યાન મલ્ટી કોમોડિટી એક્સચેંજ MCX માં બપોરે 2 વાગ્યે સોનાના ભાવ 0.3 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે.આજે સવારે શરૂઆતી કારોબારમાં સોનાનો નરમ વલણ જોવા મળ્યું હતું પરંતુ પરંતુ બપોર પછી જ પીળી ધાતુએ ઝડપી રિકવરી કરી છે. ગુજરાતમાં(Gold Price Today IN GUJARAT ) સોનુ 50 હજારની ઉપર પહોંચ્યું છે. અમદાવામાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 50010 રૂપિયા છે.

બુલિયન માર્કેટમાં આવી તેજી બુધવારે કારોબારી સત્રમાં બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. બુધવારે સોનું 23 રૂપિયાના વધારા સાથે રૂ 47,024 પર 10 ગ્રામ વેચાયું હતું. પાછલા ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ 47001ના સ્તરે બંધ રહ્યો હતો. સોનામાં વધારો થયો પણ ચાંદીના ભાવ 399 રૂપિયા તૂટ્યા હતા.

Sovereign Gold Bond દ્વારા સસ્તું સોનુ ખરીદવાની તક સસ્તુ સોનું(GOLD) ખરીદવા માટે હાલ ઉત્તમ તક ઉપલબ્ધ થઈ રહી છે. ભારત સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond) અંતર્ગત સસ્તુ પણ શુદ્ધતાની ખાતરી વાળું સોનું વેચાણ માટે મૂકી રહી છે. શુદ્ધ સોનું સસ્તુ ખરીદવા માંગતા હોય તો આજેજ આ સ્કીમનો લાભ લો,૧૬ જુલાઈ સુધી સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond)સ્કીમ ખુલ્લી મુકાઈ રહી છે. આ સ્કીમ 24 કેરેટ સોનું ખરીદવા માટે તક આપે છે. આ સોનું ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વેચાણ કરે છે. સ્કીમની જાહેરાત સાથે RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD            48443.00    +144.00 (0.30%) – બપોરે  2.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     50010 RAJKOT 999               50025 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49720 MUMBAI                  48480 DELHI                      51600 KOLKATA                50400 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           49260 HYDRABAD          49260 PUNE                      48480 JAYPUR                 51600 PATNA                    48480 NAGPUR                48480 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                44758 AMERICA          43762 AUSTRALIA      43805 CHINA               43784 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">