Gold Price Today : 9000 રૂપિયા સુધી સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો સોનાના દેશ – વિદેશના આજના દામ

24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ 60 ઘટીને રૂ 48,350 થયો છે જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 48,410 રૂપિયા હતો. ગુજરાતમાં સોનુ(Gold Price in Gujarat ) આજે 48700 આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.

Gold Price Today : 9000 રૂપિયા સુધી સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો સોનાના દેશ - વિદેશના આજના દામ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 12:49 PM

સોનાના ભાવ (Gold Price Today )માં આજે પણ ઘટાડો થયો છે. નિષ્ણાનાતો અનુસાર હાલનો સમય સોનામાં રોકાણ માટે ઉત્તમ માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. આજે ગુડ રીટર્ન વેબસાઇટ અનુસાર 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 47,410 રૂપિયાથી ઘટીને 47,350 થયો છે. જયારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ 60 ઘટીને રૂ 48,350 થયો છે જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 48,410 રૂપિયા હતો. ગુજરાતમાં સોનુ(Gold Price in Gujarat ) આજે 48700 આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.

સોનું રેકોર્ડ લેવલથી 9,000 રૂપિયા સસ્તું જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સારી તક છે. સોનાનો દર સર્વોચ્ચ સપાટીથી 9,000 રૂપિયા સસ્તો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.56000 ને પાર ગયો હતો. સોનાના દર આ વર્ષના અંત સુધીમાં મોટો ઉછાળો દર્જ કરે તેવા પણ અનુમાન છે.

ડિસેમ્બરમાં 53500 રૂપિયા સુધી જઈ શકે છે બજારના નિષ્ણાંતોનું અનુમાન છે કે સોનાના ભાવ કન્સોલિડેશનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં સોનું સસ્તું થઇ રહ્યું છે જે સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનું ડિસેમ્બર 2021 ના અંત સુધીમાં 10 ગ્રામ દીઠ રૂ 53,500 ની સપાટીને સ્પર્શે તેવા અનુમાન છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47089.00   +131.00 (0.28%)  – બપોરે 12.40 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     48698 RAJKOT 999               49715 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48600 MUMBAI                  48340 DELHI                      50890 KOLKATA                49880 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           49270 HYDRABAD        49270 PUNE                     48340 JAYPUR                50890 PATNA                  48340 NAGPUR              48340 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                43574 AMERICA          42554 AUSTRALIA      42403 CHINA               42545 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">