AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : સોનામાં રોકાણ માટે આવ્યો ઉત્તમ સમય , જાણો તમારા શહેરના સોનાના ભાવ

MCX પર સોનાનો વાયદો 0.82 ટકાના ઘટાડા સાથે 10 ગ્રામ દીઠ રૂ. 48500 નીચે ગગડ્યું હતું. ગુજરાતમાં સોનુ (Gold Price in Gujarat) 50 હજાર નીચે ટ્રેડ થઇ રહ્યું છે.

Gold Price Today : સોનામાં રોકાણ માટે આવ્યો ઉત્તમ સમય , જાણો તમારા શહેરના સોનાના ભાવ
Symbolic Image
| Updated on: Jun 14, 2021 | 12:02 PM
Share

Gold Price Today : જો તમે સોનું કે સોનાના ઝવેરાત ખરીદવા માંગતા હો, તો હાલ તમારી પાસે સારી તક છે.સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો વાયદો 0.82 ટકાના ઘટાડા સાથે 10 ગ્રામ દીઠ રૂ. 48500 નીચે ગગડ્યું હતું. ગુજરાતમાં સોનુ (Gold Price in Gujarat) 50 હજાર નીચે ટ્રેડ થઇ રહ્યું છે.

ભારતમાં સોનું આ મહિનાની શરૂઆતમાં પાંચ મહિનાની ઊંચી સપાટીએ 48,700 રૂપિયા સુધી પહોંચ્યું હતું અને આ સ્તરે પહોંચ્યા બાદથી સોનાના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવની વાત કરીએ તો અહીં સોનાનો ભાવ પ્રતિ ઔંશ 0.6 ટકા તૂટીને 1,864.58 ડડોલર સુધી પહોંચ્યો હતો. આ અઠવાડિયાનું સૌથી નીચું સ્તર છે. ફેડરલ રિઝર્વ નીતિ બેઠકના પરિણામો પણ આ અઠવાડિયાના અંતમાં આવવાના છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD Current   48538.00     -365.00 (-0.75%) – સવારે 11.44 વાગે Open      48,750.00 High      48,750.00 Low      48,480.00

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     49957 RAJKOT 999               49978 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI              49900 MUMBAI              48720 DELHI                  52180 KOLKATA            51180 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           49640 HYDRABAD        49640 PUNE                     48720 JAYPUR                52180 PATNA                  48720 NAGPUR              48720 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                44951 AMERICA          44021 AUSTRALIA      44072 CHINA               44008 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

વર્ષ 2022 પેહલા સોનું 5500 ની સ્પર્ષે તેવા અનુમાન છે સોનાના ભાવ અંગે બજારના નિષ્ણાતો કહે છે કે આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 55000 રૂપિયાના આંકડાને પાર કરી શકે છે. બુલિયન નિષ્ણાતો કહે છે કે જો તમારે સોનામાં રોકાણ કરવું હોય તો આ એક સારી તક છે. વર્ષના અંત સુધી સોનું તમને સારું વળતર આપશે. બજારના નિષ્ણાતો કહે છે કે 15 જુલાઈ, 2021 પછી સોનામાં તેજી થઈ શકે છે, જે તમને આ વર્ષના અંત સુધીમાં સારો નફો આપશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">