GOLD : કોરોનના કારણે ફરી સર્જાયેલી અનિશ્ચિતતાઓ વચ્ચે Gold ETF માં રોકાણ વધ્યું

સ્થાનિક બજાર સોનાના ભાવમાં (Gold Rate Today) થયો ઘટાડો થયો છે જોકે વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

GOLD : કોરોનના કારણે ફરી સર્જાયેલી અનિશ્ચિતતાઓ વચ્ચે Gold ETF માં રોકાણ વધ્યું
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 9:34 AM

સ્થાનિક બજાર સોનાના ભાવમાં (Gold Rate Today) વધ-ઘટ થઇ રહી છે જોકે વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ગઈકાલે સારી તેજી જોવા મળી રહી છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નબળાઇની અસર સ્થાનિક બજાર પર પડી શકે છે. દેશમાં ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ સોનામાં રોકાણ તરફ ઝુકાવ દેખાડ્યો છે.

વધતા કોરોના જોખમ સ્થાનિક લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ વચ્ચે રોકાણકારોનો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે. આ કારણે તેઓ ફરીથી સોનાના સુરક્ષિત રોકાણ તરફ આગળ વધી રહ્યા છે. ગયા નાણાકીય વર્ષ 2020-21માં રોકાણકારોએ ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ (Gold ETF) માં 6,900 કરોડનું રોકાણ કર્યું હતું. આ સતત બીજું વર્ષ છે જયારે ગોલ્ડ ઇટીએફમાં વધુ રોકાણ કરવામાં આવ્યું છે.

બે દિવસના ઘટાડા પછી મંગળવારે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. મંગળવારે જૂન ફ્યુચર્સ ગોલ્ડ મલ્ટિ કોમોડિટી એક્સચેંજ (MCX ) પર સારી સ્થિતિમાં કારોબાર કર્યો હતો.  યુએસ બોન્ડ યીલ્ડના વધારાને પગલે સોના છેલ્લા કેટલાક દિવસોથી સંઘર્ષ કરી રહ્યા છે. MCX એ 47,033.00 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એક નજર મલ્ટિ કોમોડિટી એક્સચેંજની છેલ્લી સ્થિતિ ઉપર MCX GOLD 46964.00 +545.00 (1.17%)

ગુજરાતમાં સોનાનો છેલ્લો ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 48335 RAJKOT 999           – 48350 (સોર્સ આરવ બુલિયન)

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">