Global Market : શું આજે ભારતીય શેરબજારની તેજીની ગતિ ઉપર લાગશે બ્રેક? જાણો વિશ્વના બજારોમાંથી કેવા મળ્યા સંકેત

Global Market : બુધવારે શેરબજાર(Share Market)માં નબળાઈ જોવા મળી શકે છે. SGX નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો જે 18300 ની નીચે સરકી ગયો છે. એ જ રીતે એશિયન બજારોમાં પણ નરમાઈ છે. જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

Global Market : શું આજે ભારતીય શેરબજારની તેજીની ગતિ ઉપર લાગશે બ્રેક? જાણો વિશ્વના બજારોમાંથી કેવા મળ્યા સંકેત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 7:31 AM

Global Market : બુધવારે શેરબજાર(Share Market)માં નબળાઈ જોવા મળી શકે છે. SGX નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો જે 18300 ની નીચે સરકી ગયો છે. એ જ રીતે એશિયન બજારોમાં પણ નરમાઈ છે. જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જોકે, બીજી તરફ યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે. S&P, Dow અને Nasdaq Fut લીલા રંગમાં છે. અગાઉ સ્થાનિક બજારો મંગળવારે સતત ત્રીજા દિવસે નજીવા વધારા સાથે સકારાત્મક બંધ રહ્યા હતા. ગઈકાલે BSE સેન્સેક્સ 18 પોઈન્ટ વધીને 61,981 પર અને નિફ્ટી પણ 19 પોઈન્ટ વધીને 18,333 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 23-05-2023 , સવારે 07.14 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 33,055.51 33,310.17 33,013.29 -231.07 -0.69%
S&P 500 4,145.58 4,185.68 4,142.54 -47.05 -1.12%
Nasdaq 12,560.25 12,709.74 12,554.43 -160.53 -1.26%
Small Cap 2000 1,787.71 1,816.40 1,787.52 -7.67 -0.43%
S&P 500 VIX 18.53 19.31 17.3 1.32 7.67%
S&P/TSX 20,146.01 20,327.48 20,138.55 -205.05 -1.01%
Bovespa 109,929.00 111,325.00 109,713.00 -285 -0.26%
S&P/BMV IPC 53,123.22 53,722.75 52,997.32 -343.1 -0.64%
DAX 16,152.86 16,224.32 16,143.98 -71.13 -0.44%
FTSE 100 7,762.95 7,800.85 7,747.09 -8.04 -0.10%
CAC 40 7,378.71 7,459.37 7,378.71 -99.45 -1.33%
Euro Stoxx 50 4,342.38 4,383.45 4,342.88 -43.25 -0.99%
AEX 765.98 769 765.51 -1.63 -0.21%
IBEX 35 9,267.00 9,305.00 9,260.10 -38 -0.41%
FTSE MIB 27,174.97 27,315.13 27,127.02 -135.73 -0.50%
SMI 11,484.90 11,561.39 11,484.90 -68.33 -0.59%
PSI 6,015.90 6,024.92 5,958.60 21.08 0.35%
BEL 20 3,731.41 3,742.96 3,720.44 -5.16 -0.14%
ATX 3,184.15 3,189.19 3,168.81 -3.92 -0.12%
OMXS30 2,267.34 2,282.26 2,265.62 -15.96 -0.70%
OMXC25 1,851.25 1,878.00 1,851.25 -31.74 -1.69%
MOEX 2,641.66 2,648.69 2,607.63 8.4 0.32%
RTSI 1,038.00 1,040.50 1,024.56 2.2 0.21%
WIG20 2,004.06 2,026.29 2,000.68 -0.66 -0.03%
Budapest SE 46,562.45 46,882.06 46,440.92 -24.94 -0.05%
BIST 100 4,470.97 4,499.32 4,436.49 4.78 0.11%
TA 35 1,783.50 1,813.70 1,782.23 -20.77 -1.15%
Tadawul All Share 11,275.77 11,343.13 11,275.77 -53.42 -0.47%
Nikkei 225 30,641.00 30,853.50 30,616.00 -316.77 -1.02%
S&P/ASX 200 7,234.00 7,259.90 7,227.30 -25.9 -0.36%
DJ New Zealand 330.28 332 329.35 -1.27 -0.38%
Shanghai 3,219.74 3,237.70 3,217.59 -26.5 -0.82%
SZSE Component 11,012.58 11,137.63 11,012.58 0 0.00%
China A50 12,841.73 12,910.16 12,830.37 -68.43 -0.53%
DJ Shanghai 452.68 455.87 452.09 -3.19 -0.70%
Hang Seng 19,240.00 19,300.50 19,186.00 -191.25 -0.98%
Taiwan Weighted 16,188.03 16,239.50 16,121.45 7.14 0.04%
SET 1,534.84 1,536.59 1,518.38 5.6 0.37%
KOSPI 2,563.75 2,567.41 2,555.04 -3.8 -0.15%
IDX Composite 6,736.68 6,772.65 6,727.07 7.04 0.10%
Nifty 50 18,348.00 18,419.75 18,324.20 33.6 0.18%
BSE Sensex 61,981.79 62,245.19 61,914.40 18.11 0.03%
PSEi Composite 6,603.56 6,641.76 6,592.17 -17.27 -0.26%
Karachi 100 41,116.63 41,295.65 41,098.70 -86.87 -0.21%
VN 30 1,068.05 1,076.89 1,063.85 -5.69 -0.53%
CSE All-Share 8,635.31 8,660.64 8,578.54 20.09 0.23%

છેલ્લાં સત્રનો કારોબાર

મંગળવારે ભારતીય શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. બપોર બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર નીચે આવ્યું હતું. આમ છતાં અદાણી ગ્રુપના શેરમાં અદભૂત ઉછાળો અને મિડ-કેપ્સના ઉત્સાહને કારણે બજાર તેજીમાં હતું.  કારોબારના અંતે BSE સેન્સેક્સ 18 પોઈન્ટના ઉછાળા સાથે 61,981 પોઈન્ટ પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 34 પોઈન્ટના વધારા સાથે 18,348 પોઈન્ટ પર બંધ થયો છે.

ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનશે

ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. વર્ષ 2022 માં, ભારતનો જીડીપી 3.5 ટ્રિલિયન ડોલરથી વધુ રહ્યો છે અને આગામી પાંચ વર્ષ માટે ભારતીય અર્થવ્યવસ્થા G20 જૂથના દેશોમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. અમેરિકન રેટિંગ એજન્સી મૂડીઝે પોતાના રિસર્ચ રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ પણ વાંચો : Adani Group ના સ્ટોકમાં સુપ્રીમ કોર્ટની ક્લિનચીટ બાદ જબરદસ્ત તેજી, અદાણીના સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">