Global Market : ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો વૈશ્વિક બજારના સંકેત
Global Market : ફુગાવાના ડેટા પહેલા યુએસ ફ્યુચર્સ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે પરંતુ એશિયન બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, SGX NIFTY એ હકારાત્મક શરૂઆત કરી છે. ઈન્ડેક્સ 18300ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ ગઈકાલે એટલે કે 9 મેના રોજ બજારમાં ઉપલા સ્તરોથી તીવ્ર ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

Global Market : આજે બુધવારે સ્થાનિક શેરબજારમાં સપાટ શરૂઆત જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો મિશ્ર છે. ફુગાવાના ડેટા પહેલા યુએસ ફ્યુચર્સ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે પરંતુ એશિયન બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, SGX NIFTY એ હકારાત્મક શરૂઆત કરી છે. ઈન્ડેક્સ 18300ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ ગઈકાલે એટલે કે 9 મેના રોજ બજારમાં ઉપલા સ્તરોથી તીવ્ર ઘટાડો નોંધવામાં આવ્યો હતો. BSE સેન્સેક્સ 3 પોઈન્ટ ઘટીને 61,761 પર અને નિફ્ટી 1 પોઈન્ટ વધીને 18,265 પર બંધ થયા હતા.
વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 10-05-2023 , સવારે 07.22 વાગે અપડેટ )
| Indices | Last | High | Low | Chg% | Chg |
| Nifty 50 | 18,265.95 | 18,344.20 | 18,229.65 | 0.01% | 1.55 |
| BSE Sensex | 61,761.33 | 62,027.51 | 61,654.94 | -0.01% | -2.92 |
| Nifty Bank | 43,198.15 | 43,533.25 | 43,125.85 | -0.20% | -85.85 |
| India VIX | 12.6775 | 12.815 | 11.6575 | 0.34% | 0.0425 |
| Dow Jones | 33,561.81 | 33,656.40 | 33,509.72 | -0.17% | -56.88 |
| S&P 500 | 4,119.17 | 4,130.35 | 4,116.65 | -0.46% | -18.95 |
| Nasdaq | 12,179.55 | 12,216.13 | 12,174.06 | -0.63% | -77.36 |
| Small Cap 2000 | 1,751.46 | 1,756.09 | 1,737.70 | -0.17% | -3.01 |
| S&P 500 VIX | 17.71 | 17.86 | 17.22 | 4.30% | 0.73 |
| S&P/TSX | 20,585.73 | 20,598.97 | 20,455.52 | 0.03% | 0.58 |
| TR Canada 50 | 341.26 | 342.25 | 340.57 | 0.15% | 0.52 |
| Bovespa | 107,114 | 107,731 | 105,549 | 1.01% | 1072 |
| S&P/BMV IPC | 55,452.73 | 55,497.83 | 54,899.36 | 0.76% | 419.61 |
| DAX | 15,955.48 | 15,962.62 | 15,879.56 | 0.02% | 2.65 |
| FTSE 100 | 7,764.09 | 7,792.35 | 7,735.08 | -0.18% | -14.29 |
| CAC 40 | 7,397.17 | 7,419.90 | 7,358.45 | -0.59% | -43.74 |
| Euro Stoxx 50 | 4,323.09 | 4,344.42 | 4,305.31 | -0.59% | -25.56 |
| AEX | 748.38 | 751.93 | 744.74 | -0.57% | -4.3 |
| IBEX 35 | 9,183.20 | 9,219.50 | 9,130.20 | -0.31% | -28.1 |
| FTSE MIB | 27,383.53 | 27,485.79 | 27,205.83 | -0.16% | -42.7 |
| SMI | 11,546.04 | 11,568.97 | 11,486.14 | -0.42% | -49.21 |
| PSI | 6,133.24 | 6,134.73 | 6,080.93 | -0.36% | -22.27 |
| BEL 20 | 3,767.41 | 3,788.76 | 3,748.90 | -1.01% | -38.55 |
| ATX | 3,232.57 | 3,260.01 | 3,217.52 | -0.84% | -27.27 |
| OMXS30 | 2,223.58 | 2,236.68 | 2,208.52 | -0.69% | -15.52 |
| OMXC20 | 2,080.18 | 2,088.77 | 2,053.21 | -0.64% | -13.35 |
| MOEX | 2,527.59 | 2,538.23 | 2,513.84 | -0.42% | -10.65 |
| RTSI | 1,019.29 | 1,040.23 | 1,014.83 | -1.39% | -14.39 |
| WIG20 | 1,919.92 | 1,920.79 | 1,902.81 | -0.11% | -2.16 |
| Budapest SE | 46,638.60 | 46,754.16 | 46,264.25 | 0.66% | 307.88 |
| BIST 100 | 4,536.20 | 4,622.07 | 4,513.31 | -0.56% | -25.74 |
| TA 35 | 1,770.73 | 1,781.21 | 1,769.23 | -0.90% | -16.08 |
| Tadawul All Share | 11,305.28 | 11,390.83 | 11,261.33 | 0.43% | 48.89 |
| Nikkei 225 | 29,120.50 | 29,232.50 | 29,099.50 | -0.42% | -122.32 |
| S&P/ASX 200 | 7,252.00 | 7,267.10 | 7,236.20 | -0.17% | -12.1 |
| DJ New Zealand | 324.12 | 324.19 | 322.46 | 0.21% | 0.67 |
| Shanghai | 3,333.19 | 3,349.72 | 3,328.99 | -0.73% | -24.48 |
| SZSE Component | 11,125.02 | 11,265.33 | 11,121.97 | 0.00% | 0 |
| China A50 | 13,252.72 | 13,312.00 | 13,234.76 | -0.45% | -59.28 |
| DJ Shanghai | 468.52 | 470.63 | 468.26 | -0.45% | -2.11 |
| Hang Seng | 19,752.00 | 19,886.50 | 19,714.00 | -0.58% | -115.58 |
| Taiwan Weighted | 15,670.55 | 15,711.39 | 15,650.42 | -0.36% | -57.15 |
| SET | 1,564.66 | 1,569.74 | 1,554.68 | 0.15% | 2.41 |
| KOSPI | 2,505.23 | 2,509.87 | 2,500.44 | -0.19% | -4.83 |
| IDX Composite | 6,779.98 | 6,793.77 | 6,742.18 | 0.15% | 10.35 |
| PSEi Composite | 6,635.18 | 6,635.18 | 6,621.58 | 0.19% | 12.57 |
| Karachi 100 | 41,373.81 | 41,830.35 | 41,277.73 | -1.09% | -455.68 |
| HNX 30 | 382.69 | 385.8 | 380.29 | 0.45% | 1.71 |
| CSE All-Share | 8,914.74 | 8,968.72 | 8,887.09 | -0.13% | -11.84 |
આ પણ વાંચો : Zomato ના શેર 5% તૂટ્યા, સરકારની આ પહેલથી બિઝનેસમાં ફટકો પડવાનો ભય
અમેરિકન બજારોની સ્થિતિ
- રેન્જમાં ટ્રેડિંગ વચ્ચે ડાઉ ફરી 55 પોઇન્ટ લપસી ગયો
- ડાઉ ગઈકાલે માત્ર 150 પોઈન્ટની રેન્જમાં જ ટ્રેડ થયો હતો
- IT, સેમી-કન્ડક્ટર્સમાં ભારે વેચવાલી પર Nasdaq 0.6% ઘટ્યો
- પરિણામોના આધારે ઘણા શેરોમાં વધઘટ જોવા મળી
- સ્મોલ બેંક શેર્સમાં ઓછી વોલેટિલિટીને કારણે બજાર સ્થિર છે
- બોઇંગના શેર નવા ઓર્ડરના કારણે 2% ઉછળ્યા છે
વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ
- છેલ્લા સત્રમાં સોનું $10 વધીને $2040ને પાર કરી ગયું, ચાંદી $26ની નીચે
- LME કોપરમાં નજીવો વધારો નોંધાયો છે
- અમેરિકામાં ફુગાવો અને ઓપેકના માસિક તેલ અહેવાલની રાહ જોવાઈ રહી છે
- એગ્રી કોમોડિટીમાં ધીમો વેપાર
- ચીનમાં સોયાબીનની ઘટતી આયાતને કારણે તેલીબિયાં નબળા પડી ગયા છે
- યુએસ મકાઈની સુસ્ત નિકાસ માંગને કારણે મકાઈમાં ઘટાડો
- કપાસ 3% ઘટીને 80 સેન્ટની નજીક
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…