AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Market : GIFT NIFTY માં ફ્લેટ કારોબાર, ભારતીય શેરબજાર ઉપર શું પડશે અસર?

Global Market : ભારતીય શેરબજાર(Share Market) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલેકે આજે 7 જુલાઈના રોજ  નબળાઈ સાથે શરૂ થઈ શકે છે. GIFT NIFTY લાલ નિશાનમાં ખુલ્યો છે જે 19500 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક સેન્ટિમેન્ટ પણ નબળું છે. તેનું કારણ અમેરિકન જોબ ડેટા છે.

Global Market : GIFT NIFTY માં ફ્લેટ કારોબાર, ભારતીય શેરબજાર ઉપર શું પડશે અસર?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 8:35 AM
Share

Global Market : ભારતીય શેરબજાર(Share Market) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલેકે આજે 7 જુલાઈના રોજ  નબળાઈ સાથે શરૂ થઈ શકે છે. GIFT NIFTY લાલ નિશાનમાં ખુલ્યો છે જે 19500 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક સેન્ટિમેન્ટ પણ નબળું છે. તેનું કારણ અમેરિકન જોબ ડેટા છે.આ સાથે યુએસ માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી જેના કારણે વિશ્વભરના બજારો પર દબાણ જોવા મળ્યું હતું. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.ગઈકાલે બજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો ફરી માર્કેટ મેક 3 લાખ કરોડને પાર પહોંચી ગયું છે.

અમેરિકાના બજારોની છેલ્લી સ્થિતિ

  • ડાઉ 370 પોઈન્ટ તૂટ્યો, નાસ્ડેક પર 0.8% નીચે સરકયો
  • RS 2000 બીજા દિવસે 1.6% ઘટ્યો
  • વ્યાજદર વધવાના ડરથી બજાર પર દબાણ
  • 2-વર્ષની બોન્ડ યીલ્ડ 16-વર્ષની ઊંચી સપાટીએ
  • 10 વર્ષના બોન્ડ યીલ્ડ પણ 4% થી વધુ
  • બજાર હવે આ વર્ષે 2 વધુ રેટ વધારાની અપેક્ષા રાખે છે
  • મજબૂત ખાનગી નોકરીઓનો ડેટા અર્થતંત્રમાં મજબૂતીના સંકેતો દર્શાવે છે
  • પ્રાઇવેટ સેક્ટરે જૂનમાં 5 લાખ નવી નોકરીઓ ઉમેરી, અંદાજ 2.2 લાખ હતો
  • આજે યુએસ જોબ્સના ડેટા પર એક નજર, 2.4 લાખ નવી નોકરીઓ ઉમેરવાનો અંદાજ છે
  • બેરોજગારી 3.7% થી ઘટીને 3.6% થવાની ધારણા

GIFT NIFTY ની લાલ નિશાન નીચે શરૂઆત

GIFT નિફ્ટી શુક્રવારે લાલ નિશાન સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સપાટ શરૂઆત સૂચવે છે. વાયદો 19,503 રહ્યો હતો.

યુરોપિયન બજારોમાં કારોબાર

યુરોપિયન શેરબજારોમાં ગુરુવારે તીવ્ર ઘટાડો થયો હતો કારણ કે વેપારીઓએ યુ.એસ.ના નવા આર્થિક ડેટાને પચાવી લીધા હતા. પાન-યુરોપિયન સ્ટોકક્સ 600 ઇન્ડેક્સ 2.5% ઘટીને બંધ થયો. તમામ ક્ષેત્રો અને મુખ્ય બજારો લાલ નિશાનમાં સમાપ્ત થયા.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 07-07-2023 , સવારે 08.35 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones Industrial Average 33922.26 34171.39 33771.47 -366.38 -1.07%
S&P 500 4411.59 4422.62 4385.05 -35.23 -0.79%
NASDAQ Composite 13679.04 13689.52 13567.25 -112.61 -0.82%
US Small Cap 2000 1839.67 1867.13 1823.91 -33.24 -1.77%
CBOE Volatility Index 15.44 17.08 14.79 1.26 8.89%
S&P/TSX Composite 19810.69 20006.05 19757.6 -293.2 -1.46%
Bovespa 117426 119548 117096 -2124 -1.78%
S&P/BMV IPC 53407.7 54053.82 53117.59 -631.96 -1.17%
DAX 15528.54 15846.25 15495.84 -409.04 -2.57%
FTSE 100 7280.5 7442.1 7267.62 -161.6 -2.17%
CAC 40 7082.29 7240.2 7065.26 -228.52 -3.13%
Euro Stoxx 50 4223.09 4349.3 4213.81 -127.62 -2.93%
AEX 753.34 765.1 751.59 -16.55 -2.15%
IBEX 35 9285 9435.9 9261.2 -201.3 -2.12%
FTSE MIB 27506.91 28038.18 27419.5 -713.27 -2.53%
SMI 10986.78 11121.92 10967.57 -207.14 -1.85%
PSI 5872.76 5957.76 5868.6 -84.07 -1.41%
BEL 20 3495.58 3539.62 3487.13 -54.76 -1.54%
ATX 3100.85 3157.71 3091.93 -57.15 -1.81%
OMX Stockholm 30 2238.51 2270.18 2229.36 -40.9 -1.79%
OMX Copenhagen 25 1783.1 1812.74 1782.74 -28.68 -1.58%
MOEX Russia 2819.6 2837.49 2813.38 14.6 0.52%
RTSI 970.93 978.54 951.6 1.6 0.17%
WIG20 2010.48 2023.01 1989.66 -4.63 -0.23%
Budapest SE 50074.4 50342.77 49825.62 -132.39 -0.26%
BIST 100 6141.14 6207.85 6124.23 34.38 0.56%
TA 35 1762.59 1778.28 1762.42 -16.48 -0.93%
Tadawul All Share 11597.91 11598.61 11553.97 6.36 0.05%
Nikkei 225 32640 32712.5 32328.5 -133.02 -0.41%
S&P/ASX 200 7057.9 7163.4 7023.6 -105.5 -1.47%
Dow Jones New Zealand 332.14 333.72 329.33 -2.31 -0.69%
Shanghai Composite 3193.2 3201.16 3189.21 -12.37 -0.39%
SZSE Component 10885.38 10939.29 10852.96 -82.99 -0.76%
FTSE China A50 12442.9 12497.08 12431.6 -54.18 -0.43%
Dow Jones Shanghai 446.55 448.28 445.94 -1.73 -0.39%
Hang Seng 18297 18423.5 18245.5 -236.05 -1.27%
Taiwan Weighted 16679.84 16736.94 16593.84 -82.33 -0.49%
SET Index 1490.46 1505.88 1486.49 0 0.00%
KOSPI 2517.86 2547.41 2515.07 -38.43 -1.50%
Jakarta Stock Exchange Composite Index 6748.64 6757.05 6725.24 -8.69 -0.13%
Nifty 50 19497.3 19512.2 19373 98.8 0.51%
BSE Sensex 30 65785.64 65832.98 65328.29 339.6 0.52%
PSEi Composite 6423.7 6459.26 6419.23 -50.56 -0.78%
Karachi 100 44211.72 44212.77 43550.14 657.91 1.51%
VN 30 1117.05 1122.16 1116.02 -2.39 -0.21%
CSE All-Share 10176.13 10208.62 10064.24 55.87 0.55%

g clip-path="url(#clip0_868_265)">