AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : શેરબજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 65500 નીચે સરક્યો

Share Market Today : ભારતીય શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત (Share Market Opening Bell )નજરે પડી છે. છેલ્લા ઘણા સમયની તેજી બાદ આજે બજારની ગતિમાં થોડી બ્રેક લાગી છે જોકે કારોબારની શરૂઆત સમયે બંને મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાન ઉપર જ ખુલ્યા હતા.

Share Market Today : શેરબજારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, Sensex 65500 નીચે સરક્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 10:08 AM
Share

Share Market Today : ભારતીય શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત (Share Market Opening Bell )નજરે પડી છે. છેલ્લા ઘણા સમયની તેજી બાદ આજે બજારની ગતિમાં થોડી બ્રેક લાગી છે. ફ્લેટ શરૂઆત બાદ શેરબજાર લાલ નિશાન નીચે સરકી ગયું હતું.  જોકે કારોબારની શરૂઆત સમયે બંને મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાન ઉપર જ ખુલ્યા હતા પાર નફાવસૂલી થઈ હતી. અગાઉથી વૈશ્વિક બજારના સંકેતોએ પણ ફ્લેટ ઓપનિંગનો ઈશારો આપ્યો હતો. આજના કારોબારની શરૂઆત જોઈએતો મંગળવારે સેન્સેક્સ 65,479.05 ઉપર બંધ થયો હતો જે આજે  65,493.68 ઉપર ખુલ્યો છે. આ સમયે ઇન્ડેક્સમાં અત્યંત સામાન્ય 14.63 અંક અથવા 0.022%નો વધારો નોંધાયો હતો. નિફટી ઉપર નજર કરીએતો ઈન્ડેક્સ 16.95 પોઇન્ટ અનુસાર 0.087% વધારા સાથે કારોબારનો પ્રારંભ કર્યો હતો. સવારે 9.17 વાગે સેન્સેક્સ 65350 નજીક 120 અંક ઘટાડા સાથે નજરે પડ્યો હતો.

Share Market Opening Bell (Jul 05, 2023)

  • SENSEX  : 65,493.68 +14.63 (0.022%)
  • NIFTY      : 19,405.95 +16.95 (0.087%)

નિફ્ટીના સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ

આજેશરૂઆતી વેપારમાં  ફાઇનાન્શિયલ સર્વિસિસ, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. મીડિયા અને એફએમસીજી શેરોમાં મહત્તમથોડો  ઉછાળો જોવા  મળ્યો હતો. PSU બેંકના શેરમાં પણ લીલું નિશાન જોવા  મળ્યું છે. હેલ્થકેર ઇન્ડેક્સના શેરમાં સારી સ્થિતિ દેખાઈ હતી.

INDEX CURRENT  %CHNG
NIFTY 50 19384.2 -0.02
NIFTY NEXT 50 44081.25 0.74
NIFTY 100 19284.95 0.07
NIFTY 200 10194.3 0.11
NIFTY 500 16579.9 0.14
NIFTY MIDCAP 50 10140.75 0.21
NIFTY MIDCAP 100 35896.3 0.35
NIFTY SMALLCAP 100 11065.2 0.62
INDIA VIX 12.13 3.63
NIFTY MIDCAP 150 13445.75 0.3
NIFTY SMALLCAP 50 5040.5 0.44
NIFTY SMALLCAP 250 10704.25 0.49
NIFTY MIDSMALLCAP 400 12469.2 0.37
NIFTY500 MULTICAP 50:25:25 10998.05 0.23
NIFTY LARGEMIDCAP 250 11095.75 0.19
NIFTY MIDCAP SELECT 8205.05 -0.07
NIFTY TOTAL MARKET 9260.75 0.17
NIFTY MICROCAP 250 13380.15 1.23
NIFTY BANK 45192.75 -0.24
NIFTY AUTO 15105.95 0.47
NIFTY FINANCIAL SERVICES 20305.4 -0.53
NIFTY FINANCIAL SERVICES 25/50 20436.35 -0.13
NIFTY FMCG 53189.7 0.71
NIFTY IT 29771.35 0.14
NIFTY MEDIA 1786.55 1.1
NIFTY METAL 6300.2 0.4
NIFTY PHARMA 13742.65 0.49
NIFTY PSU BANK 4337.7 -0.03
NIFTY PRIVATE BANK 23063.35 0.03
NIFTY REALTY 520.25 -0.52
NIFTY HEALTHCARE INDEX 8922.6 0.56
NIFTY CONSUMER DURABLES 27102.15 0.04
NIFTY OIL & GAS 7689.85 0.47
NIFTY DIVIDEND OPPORTUNITIES 50 4329.95 0.46
NIFTY GROWTH SECTORS 15 9689.55 0.35
NIFTY100 QUALITY 30 4344.3 0.48
NIFTY50 VALUE 20 10000.75 0.36
NIFTY50 TR 2X LEVERAGE 13859.15 -0.06
NIFTY50 PR 2X LEVERAGE 9816.2 -0.06
NIFTY50 TR 1X INVERSE 201.75 0.02
NIFTY50 PR 1X INVERSE 239.55 0.04
NIFTY50 DIVIDEND POINTS 86.29
NIFTY ALPHA 50 31868.95 0.77
NIFTY50 EQUAL WEIGHT 22655.1 0.3
NIFTY100 EQUAL WEIGHT 22346.55 0.48
NIFTY100 LOW VOLATILITY 30 14670.95 0.45
NIFTY200 QUALITY 30 15809.85 0.76
NIFTY ALPHA LOW-VOLATILITY 30 19166.4 0.55
NIFTY200 MOMENTUM 30 21313.55 0.49
NIFTY MIDCAP150 QUALITY 50 17445.5 0.24
NIFTY COMMODITIES 6112.85 0.3
NIFTY INDIA CONSUMPTION 8352.85 0.43
NIFTY CPSE 3274 0.66
NIFTY ENERGY 25041.85 0.41
NIFTY INFRASTRUCTURE 5770.6 0.3
NIFTY100 LIQUID 15 5113.65 0.28
NIFTY MIDCAP LIQUID 15 8437.8 0.06
NIFTY MNC 21898.4 0.72
NIFTY PSE 5131.35 0.53
NIFTY SERVICES SECTOR 25102.85 -0.27
NIFTY100 ESG SECTOR LEADERS 3100.65 0.16
NIFTY INDIA DIGITAL 5911.15 0.3
NIFTY100 ESG 3643.1 0.26
NIFTY INDIA MANUFACTURING 9205.75 0.4
NIFTY 8-13 YR G-SEC 2449.49 0.04
NIFTY 10 YR BENCHMARK G-SEC 2172.35 0.07
NIFTY 10 YR BENCHMARK G-SEC (CLEAN PRICE) 876.37 0.05
NIFTY 4-8 YR G-SEC INDEX 2653.9 0.02
NIFTY 11-15 YR G-SEC INDEX 2680.46 0.04
NIFTY 15 YR AND ABOVE G-SEC INDEX 2909.25 0.02
NIFTY COMPOSITE G-SEC INDEX 2522.44 0.04

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">