AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Market : શેરબજારની તેજી ઉપર બ્રેક લાગવાનો ભય, વૈશ્વિક બજાર તરફથી ફ્લેટ કારોબારના સંકેત મળ્યા

Global Market : રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહેલા ભારતીય શેરબજાર(Share Market)માં મંગળવારે સુસ્તી જોવા મળી શકે છે. વૈશ્વિક સંકેતો ફ્લેટ કારોબાર તરફ ઈશારો આપી રહ્યા છે. GIFT NIFTY ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. ઇન્ડેક્સ 19450 ની નીચે સરકી ગયો છે. એશિયન બજારોમાં પણ નબળાઈ જોવા મળી રહી છે.

Global Market : શેરબજારની તેજી ઉપર બ્રેક લાગવાનો ભય, વૈશ્વિક બજાર તરફથી ફ્લેટ કારોબારના સંકેત મળ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 7:41 AM
Share

Global Market : રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહેલા ભારતીય શેરબજાર(Share Market)માં મંગળવારે સુસ્તી જોવા મળી શકે છે. વૈશ્વિક સંકેતો ફ્લેટ કારોબાર તરફ ઈશારો આપી રહ્યા છે. GIFT NIFTY ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. ઇન્ડેક્સ 19450 ની નીચે સરકી ગયો છે. એશિયન બજારોમાં પણ નબળાઈ જોવા મળી રહી છે, જેમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ એક ટકા તૂટ્યો છે. યુએસ માર્કેટ આજે બંધ રહેશે. આ પહેલા સોમવારે BSE સેન્સેક્સ 486 પોઈન્ટના વધારા સાથે 65,205 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 133 પોઈન્ટ ઉછળીને 19,322ની સપાટીએ બંધ રહ્યો હતો. જુલાઈ મહિનાનું પ્રથમ ટ્રેડિંગ સેશન પણ ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. સેન્સેક્સ ખુલતાની સાથે જ પહેલીવાર 65,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે અને તેની ઉપર બંધ પણ થયો છે.  બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 486 પોઈન્ટના ઉછાળા સાથે 65,205 પર બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 134 પોઈન્ટના ઉછાળા સાથે 19,322 પોઈન્ટ પર બંધ થયો છે.

અમેરિકાના શેરબજારોની છેલ્લી સ્થિતિ

  • નીચા વોલ્યુમ અને અડધા દિવસની રજાને કારણે યુએસમાં ધીમો વેપાર
  • રેન્જ-બાઉન્ડ ટ્રેડ વચ્ચે બજારોમાં થોડો ફાયદો
  • સ્મોલકોપ્સની સારી ખરીદી પર રસેલ 2000 0.4% વધ્યા છે
  • લગભગ તમામ ક્ષેત્રોમાં સારીગતિવિધિ રહી
  • મજબૂત ઉત્પાદન અને ડિલિવરીના આંકડા પર ટેસ્લા 7% વધ્યા છે
  •  EV શેર્સમાં પણ ખરીદી
  • ગોલ્ડમેન સૅક્સે આ વર્ષ માટે ફુગાવાના અનુમાનમાં ઘટાડો કર્યો છે
  • વર્ષ 2023માં કોર ફુગાવો 3.5% રહેવાની ધારણા છે
  • 10-વર્ષના બોન્ડની ઉપજ 3.85% થી વધી ગઈ

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 04-07-2023 , સવારે 07.32 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
India VIX 11.54 12.03 10.8 +6.85% 0.74
Dow Jones 34418.47 34465.6 34286.54 +0.03% 10.87
S&P 500 4455.59 4456.46 4442.29 +0.12% 5.21
Nasdaq 13816.77 13839.09 13773.41 +0.21% 28.85
Small Cap 2000 1896.78 1898.6 1885.63 +0.43% 8.05
S&P 500 VIX 13.57 13.85 13.47 -0.15% -0.02
S&P/TSX 20155.29 20178.81 19973.37 +1.22% 242.12
TR Canada 50 333.71 334.26 329.87 +1.16% 3.84
Bovespa 119673 119877 118092 +1.34% 1586
S&P/BMV IPC 54399.1 54476.66 53483.69 +1.63% 873
DAX 16081.04 16209.29 16070.49 -0.41% -66.86
FTSE 100 7527.26 7561.26 7513.93 -0.06% -4.27
CAC 40 7386.7 7426.6 7386.7 -0.18% -13.36
Euro Stoxx 50 4398.15 4420.01 4397.87 -0.02% -0.94
AEX 776.44 781.11 776.44 +0.32% 2.5
IBEX 35 9644.8 9658.6 9598.6 +0.54% 51.8
FTSE MIB 28446.9 28550.3 28369.96 +0.77% 216.07
SMI 11219.15 11332.26 11217.03 -0.54% -61.14
PSI 5988.18 5995.85 5942.27 +1.15% 67.87
BEL 20 3542.34 3565.64 3540.33 -0.02% -0.84
ATX 3178.4 3178.52 3153.99 +0.74% 23.49
OMXS30 2294.59 2316.34 2294.59 -0.66% -15.31
OMXC20 2024.73 2056.15 2023.39 -0.76% -15.6
MOEX 2793.93 2804.93 2790.81 -0.12% -3.44
RTSI 992.94 994.05 983.93 +1.02% 10
WIG20 2078.46 2080.92 2055.21 +0.88% 18.08
Budapest SE 50351.4 50553 50244.91 -0.31% -154.33
BIST 100 6015.29 6018.29 5867.23 +4.45% 256.18
TA 35 1758.43 1765.92 1753.4 -0.28% -4.93
Tadawul All Share 11545.13 11545.13 11463.83 +0.45% 51.22
Nikkei 225 33387.5 33540 33337.5 -1.08% -365.83
S&P/ASX 200 7250.8 7264.1 7235.8 +0.06% 4.7
DJ New Zealand 334.71 335.04 333.55 -0.02% -0.07
Shanghai 3242.53 3246.67 3233.99 -0.04% -1.44
SZSE Component 11059.78 11080.64 11056.18 -0.29% -31.78
China A50 12718.73 12728.9 12658.16 -0.07% -9.28
DJ Shanghai 453.07 453.49 452.18 -0.09% -0.42
Hang Seng 19437 19463 19269 +0.68% 130.41
Taiwan Weighted 17067.25 17123.73 17042.6 -0.10% -16.95
SET 1506.84 1509.15 1494.57 +0.25% 3.74
KOSPI 2594.6 2607.66 2592.95 -0.30% -7.87
IDX Composite 6696.72 6696.72 6660.82 +0.00% 0
PSEi Composite 6499.04 6505.75 6494.51 -0.14% -9.17
Karachi 100 43903.29 43933.95 43404.7 +5.94% 2461.57
HNX 30 429.54 432.33 426.71 +0.00% 0
CSE All-Share 9442.95 9474.84 9349.64 +0.77% 72.44

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">