Sensex at 65000 : રેકોર્ડ સપાટીએ ખુલ્યું શેરબજાર, Sensex 65000 ને પાર પહોંચ્યું

Sensex @ 65000 : ભારતીય શેરબજારમાં તેજીનો સિલિસલો યથાવત છે. આજે ભારતીય શેરબજાર નવી સર્વોચ્ચ સપાટીએ(Share Market All Time High Level) ખુલ્યા છે. છેલ્લા કેટલાક સેશનથી સતત વધારાએ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. નિષ્ણાંતો અનુસાર શેરબજારની દૃષ્ટિએ જુલાઇ મહિનો ખૂબ જ સકારાત્મક રહે છે.

Sensex at 65000 : રેકોર્ડ સપાટીએ ખુલ્યું શેરબજાર, Sensex 65000 ને પાર પહોંચ્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 9:44 AM

Sensex @ 65000 : ભારતીય શેરબજારમાં તેજીનો સિલિસલો યથાવત છે. આજે ભારતીય શેરબજાર નવી સર્વોચ્ચ સપાટીએ(Share Market All Time High Level) ખુલ્યા છે. sensex 65000 ને પાર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સેશનથી સતત વધારાએ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. નિષ્ણાંતો અનુસાર શેરબજારની દૃષ્ટિએ જુલાઇ મહિનો ખૂબ જ સકારાત્મક રહે છે. અત્યાર સુધીના આંકડાઓની વાત કરીએ તો, 20માંથી 16 વર્ષમાં સરેરાશ વળતર 3% મળ્યું છે. શેરબજારના જાણકારોના મટે નિફ્ટી 18550 અને બેન્ક નિફ્ટી 43000 પર સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશનમાં રાખી શકાય છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી માટે પણ મહત્વપૂર્ણ સ્તરનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગો શેરબજાર હજુ નવા વિક્રમ સ્થાપિત કરી શકે છે.

શેરબજારની સ્થિતિ  ( 03-07-2023 , 09:21 am)
SENSEX 65,027.25 +308.69 
NIFTY 19,285.90 +96.85 

શેરબજારની તોફાની તેજી

શેરબજાર સતત ત્રીજા દિવસે રેકોર્ડ સપાટી નોંધાવી કારોબાર કરી રહ્યું  છે. નિફ્ટીએ પ્રથમ વખત 19250 ના પડાવને  પાર કર્યો છે અને બેન્ક નિફ્ટીએ પ્રથમ વખત 45,000ને સ્પર્શ કર્યો છે. પ્રથમ વખત સેન્સેક્સ 65,000ને પાર કરીને નવી ઊંચાઈ નોંધાવી ટ્રેડ થઈ રહ્યો છે.

મોટાભાગના સેક્ટરમાં તેજી સાથે કારોબાર ( 03-07-2023 , 09:35 am)

INDEX CURRENT %CHNG OPEN HIGH LOW 52W H 52W L
NIFTY BANK 45,102.85 0.79 44,957.95 45,137.95 44,882.10 44,787.10 34,463.90
NIFTY AUTO 15,230.65 0.55 15,198.05 15,291.55 15,172.30 15,182.45 11,901.85
NIFTY FINANCIAL SERVICES 20,267.90 1.05 20,147.25 20,278.75 20,125.00 20,077.80 15,950.65
NIFTY FINANCIAL SERVICES 25/50 20,326.30 0.95 20,221.80 20,333.75 20,204.05
NIFTY FMCG 52,185.70 -0.02 52,299.00 52,314.50 52,136.20 52,540.50 40,513.40
NIFTY IT 29,632.90 0.24 29,648.40 29,718.95 29,580.20 31,587.35 26,184.45
NIFTY MEDIA 1,749.95 0.35 1,751.20 1,755.90 1,746.95 2,236.10 1,636.65
NIFTY METAL 6,282.25 1.18 6,254.40 6,296.75 6,243.45 6,919.60 4,751.05
NIFTY PHARMA 13,773.00 0.04 13,796.55 13,811.70 13,737.10 13,805.05 11,542.45
NIFTY PSU BANK 4,145.40 0.86 4,131.95 4,157.05 4,126.35 4,617.40 2,565.95
NIFTY PRIVATE BANK 23,095.25 0.75 23,040.10 23,115.85 22,997.10 22,945.35 17,363.35
NIFTY REALTY 520.9 0.17 519.65 521.95 519.6 527.15 370.65
NIFTY HEALTHCARE INDEX 8,953.25 0.19 8,957.05 8,963.90 8,927.75 9,275.15 6,482.80
NIFTY CONSUMER DURABLES 27,371.75 0.89 27,249.00 27,384.00 27,211.65 30,892.40 14,089.55
NIFTY OIL & GAS 7,583.35 0.63 7,568.10 7,584.60 7,560.55 8,671.35 4,632.70

શેરબજારમાં તેજીના 5 કારણો

  1. મજબૂત વૈશ્વિક સંકેતોનો આધાર
  2. જૂનમાં GST કલેક્શનના સારા આંકડા
  3. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે?
    ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ
    ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ
    ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો
    PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા
    પાણી પીવા માટે આ છે 8 સૌથી બેસ્ટ સમય, જાણો
  4. લાર્જકેપ શેરોમાં મજબૂત ખરીદી
  5. ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થઈ રહ્યો છે
  6. સારો વરસાદ

શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 9 શેરોમાં વેચવાલી જોવા મળી તો 21 શેરોમાં ખરીદારી દેખાઈ હતી.

NIFTY 50 Gainer Stocks ( 03-07-2023 , 09:40 am)

Company Name High Last Price Change % Gain
JSW Steel 808.3 806.1 21.3 2.71
HDFC 2,896.90 2,893.40 71.45 2.53
Eicher Motors 3,666.00 3,659.00 78.9 2.2
HDFC Bank 1,738.00 1,736.80 35.4 2.08
Grasim 1,772.50 1,769.10 34.45 1.99
UltraTechCement 8,499.00 8,427.00 132.25 1.59
Divis Labs 3,644.95 3,637.15 53.55 1.49
M&M 1,498.05 1,474.00 20.4 1.4
Tata Steel 113.7 113.25 1.25 1.12
Tata Steel 113.7 113.25 1.25 1.12
SBI 578.9 578.8 5.95 1.04
Hindalco 426.15 424.8 3.85 0.91
Bajaj Finance 7,245.00 7,217.55 56.95 0.8
Reliance 2,571.90 2,570.00 19.75 0.77
Cipla 1,024.50 1,022.15 7.2 0.71
ICICI Bank 940.7 939.95 5.35 0.57
Wipro 393.9 391.25 2.1 0.54
NTPC 190.8 190.15 1 0.53
TATA Cons. Prod 866.95 865.45 4.55 0.53
BPCL 367.4 366.6 1.9 0.52
Infosys 1,346.00 1,342.15 6.65 0.5
Bajaj Finserv 1,539.50 1,535.55 7.55 0.49
Bajaj Finserv 1,539.50 1,535.55 7.55 0.49
Kotak Mahindra 1,856.00 1,854.70 8.15 0.44
Apollo Hospital 5,142.50 5,117.60 19.4 0.38
Tata Motors 602.3 596.4 0.85 0.14
Tata Motors 602.3 596.4 0.85 0.14
Adani Enterpris 2,411.50 2,391.00 2.95 0.12
SBI Life Insura 1,312.00 1,308.35 1.45 0.11
Asian Paints 3,379.95 3,363.95 1.9 0.06
Adani Ports 747.45 739.45 0.2 0.03
Titan Company 3,054.00 3,047.85 0.2 0.01

Latest News Updates

ભાજપ હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ : સાંસદ રાજેશ ચુડાસમા
ભાજપ હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ : સાંસદ રાજેશ ચુડાસમા
નવસારીમાં જ અટવાયું ચોમાસું, જાણો ક્યારે પડશે સમગ્ર રાજ્યમાં વરસાદ
નવસારીમાં જ અટવાયું ચોમાસું, જાણો ક્યારે પડશે સમગ્ર રાજ્યમાં વરસાદ
બરડાના જંગલમાં ખાસ ટેકનોલોજીથી તૃણાહારીઓનું કરાયુ આગમન- જુઓ Video
બરડાના જંગલમાં ખાસ ટેકનોલોજીથી તૃણાહારીઓનું કરાયુ આગમન- જુઓ Video
સ્વાદ રસિયાઓ ચેતજો, આરોગ્ય સાથે થઈ રહ્યા છે ગંભીર ચેડા- Video
સ્વાદ રસિયાઓ ચેતજો, આરોગ્ય સાથે થઈ રહ્યા છે ગંભીર ચેડા- Video
અમદાવાદ ગ્રામ્યની શાળામાં વિદ્યાર્થીઓને ભણાવાશે ગીતાના શ્લોક
અમદાવાદ ગ્રામ્યની શાળામાં વિદ્યાર્થીઓને ભણાવાશે ગીતાના શ્લોક
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખટખટાવ્યા હાઈકોર્ટના દ્વાર
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખટખટાવ્યા હાઈકોર્ટના દ્વાર
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
g clip-path="url(#clip0_868_265)">