Gautam Adani : આ ગુજ્જુ કારોબારીએ કરી કમાલ , ધનકુબેરોની યાદીમાં એશિયામાં બીજું અને વિશ્વમાં 14મું સ્થાન હાંસલ કર્યું

ગુજ્જુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani) એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ચીની ઉદ્યોગકાર Zong Shanshan ને પછડાટ આપી અદાણીએ આ સ્થાન હાંસલ કર્યું છે.

Gautam Adani : આ ગુજ્જુ કારોબારીએ કરી કમાલ , ધનકુબેરોની યાદીમાં એશિયામાં બીજું અને વિશ્વમાં 14મું સ્થાન હાંસલ કર્યું
Gautam Adani
Follow Us:
| Updated on: May 21, 2021 | 12:35 PM

ગુજ્જુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani) એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ચીની ઉદ્યોગકાર Zong Shanshan ને પછડાટ આપી અદાણીએ આ સ્થાન હાંસલ કર્યું છે. વિકાસના મામલે આટલેથી ન અટકતા તેઓ વૈશ્વિક ધનકુબેરોની યાદીમાં પણ 14 માં સ્થાને છે. આ યાદીમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી(Mukesh Ambani) 13માં સ્થાને બિરાજમાન છે.

રોકાણકારોએ ગૌતમ અદાણીના બિઝનેસમાં રસ લીધો છે જેના કારણે તેમની સંપત્તિમાં વધારો થયો છે. ગૌતમ અદાણીના પોર્ટથી લઈને પાવર પ્લાન્ટ્સ સુધીના વ્યવસાયમાં છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોએ ઘણું રોકાણ કર્યું છે, જેથી તેમના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે. આ વૃદ્ધિથી અદાણીની સંપત્તિમાં પણ વધારો થયો છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

Bloomberg Billionaires Index મુજબ વિશ્વના ટોચના ધનિકોની યાદી ઉપર કરો એક નજર

Rank  Name Country  and Industry
1  Jeff Bezos United States Technology
2  Elon Musk United States Technology
3  Bernard Arnault France Consumer
4  Bill Gates  United States Technology
5  Mark Zuckerberg  United States Technology
6  Warren Buffett United States Diversified
7  Larry Page  United States Technology
8  Sergey Brin  United States Technology
9  Larry Ellison  United States Technology
10  Steve Ballmer  United States Technology
11  Francoise Bettencourt Meyers  France Consumer
12 Amancio Ortega Spain Retail
13 Mukesh Ambani India Energy
14 Gautam Adani India Industrial
15  Zhong Shanshan  China Diversified
16  Charles Koch  United States Industrial
17  Julia Flesher Koch & family  United States Industrial
18 Jim Walton United States Retail
19 Rob Walton United States Retail
20  Alice Walton United States Retail

ગૌતમ અદાણીની સંપત્તિમાં 32.8 બિલિયન ડોલરનો વધારો થયો Bloomberg Billionaire Index અનુસાર અદાણીની કુલ સંપત્તિ 66.5 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં 32.8 બિલિયન ડોલરનો વધારો થયો છે. બીજી તરફ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $ 76.5 અબજ હોવાનો અંદાજ છે. ચીની કારોબારી શાંશાંની કુલ સંપત્તિનું મૂલ્યાંકન 63.6 અબજ ડોલર થાય છે.

એશિયાના ધનિકોના સર્વોચ્ચ સ્થાને ગુજરાતી ઉદ્યોગપતિઓની બોલબાલા ફેબ્રુઆરીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે જેમને ચીનના શાંશાંને પાછળ ધકેલી દીધા છે. વર્ષ 2021 ની શરૂઆતમાં ચીનના આ ઉદ્યોગપતિ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયા હતા .

Adani Group ના શેરએ આપ્યું જબરદસ્ત રિટર્ન છેલ્લા એક વર્ષમાં Adani Green, Adani Enterprises, Adani Gas અને Adani Transmissionના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. આ ઉછાળાથી અદાણીની નેટવર્થમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં અAdani Total Gas એ 1156%, Adani Enterprises એ 821 ટકા અને Adani Transmission એ 500 ટકા રિટર્ન આપ્યું છે. આ ઉપરાંત Adani Green Energy અને Adani Powerના શેરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

એમેઝોનના જેફ બેઝોસ વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ Bloomberg Billionaire Indexમાં એમેઝોનના જેફ બેઝોસ પ્રથમ ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 188 અબજ ડોલર છે.ફ્રાન્સના બર્નાર્ડ આર્નાલ્ટ 159 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. અમેરિકાના એલોન મસ્ક ૧૫૭ અબજ ડોલર સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">