Gandhinagar: આવતીકાલે બજેટ 2021, નોકરિયાત મહિલાઓની શું છે આશા અપેક્ષા ?

Gandhinagar: આવતીકાલે બજેટ રજૂ થવાનું છે. ત્યારે નોકરિયાત મહિલાઓની શું છે આશા અપેક્ષા?

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 31, 2021 | 2:42 PM

Gandhinagar: આવતીકાલે બજેટ રજૂ થવાનું છે. ત્યારે નોકરિયાત મહિલાઓની શું છે આશા અપેક્ષા?

1.વ્યકિતગત GSTમાં રાહત આપવી જોઈએ.
2.આત્મનિર્ભર થવા માગતી મહિલાઓને કર મુકિત આપવી જોઈએ.
3.મહિલાઓને લગતા ઉદ્યોગમાં GSTમાં રાહત આપવી જોઈએ.
4.બધાને ટેકસ પેયર બનાવા જોઈએ.
5.આવક ઓછી બતાવી ટેકસ ન ભરતા લોકો પર કાર્યવાહી કરવી જોઈએ.
6.મહિલા લોન માટે જાય તો તેમને ડોક્યુમેન્ટના નામે હેરાન ન કરે તેવા નિયમ બનાવવા જોઈએ.

આવો સાંભળીએ

 

 

 

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">