જુલાઈ 2021 થી તમારું પગારનું માળખું બદલાશે, રાજ્ય સરકારો નવા લેબરકોડ અંગે નિર્ણય લેશે

જો તમે નોકરી કરો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે જુલાઈથી તમારું સેલેરી(Salary) સ્ટ્રક્ચર બદલાઈ શકે છે.

જુલાઈ 2021 થી તમારું પગારનું માળખું બદલાશે, રાજ્ય સરકારો નવા લેબરકોડ અંગે નિર્ણય લેશે
જુલાઈ 2021 થી તમારા પગાર માળખામાં બદલાવ આવશે.
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 11:08 AM

જો તમે નોકરી કરો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે જુલાઈથી તમારું સેલેરી(Salary) સ્ટ્રક્ચર બદલાઈ શકે છે. નવા લેબર કોડ્સ(New Labour Codes) સંબંધિત નિયમોને ધ્યાનમાં રાખીને શ્રમ મંત્રાલયે (Ministry of Labour and Employment) રાજ્યોને આગામી મહિનામાં રાજ્યને અંતિમ સ્વરૂપ આપવા જણાવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવા શ્રમ કાયદા લાગુ કરવા શ્રમ અને રોજગાર મંત્રાલયે જુલાઈ સુધીની સમયમર્યાદા નક્કી કરી છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચારેય કાયદાને એક સાથે લાગુ કરવામાં આવશે. નિષ્ણાતોના મતે નવા લેબર કોડમાં પગારની નવી વ્યાખ્યા સૂચવવામાં આવી છે. આ બદલાવના કારણે કંપનીઓએ ગ્રેચ્યુઇટી, રજાના બદલામાં પૈસા અને પીએફ માટે વધારે રકમની જોગવાઈ કરવાની રહેશે. નવી જોગવાઈઓ હેઠળ તેની નાણાકીય અસરનું મૂલ્યાંકન કર્યા પછી કંપનીઓ વર્ષના બીજા ભાગ માટે પગાર બજેટની સમીક્ષા કરી શકશે.

જુલાઈથી નવો પગાર શ્રમ મંત્રાલયે ઉદ્યોગ ધરાવતા રાજ્યો માટે નવા લેબર એક્ટના નિયમો નક્કી કરવા જૂન સુધીનો સમય આપ્યો છે. નવા કાયદાઓનો અમલ એપ્રિલથી જ થવાનો હતો પરંતુ ઉદ્યોગોવાળા રાજ્યોને જૂનની અંતિમ મુદત આપવામાં આવી છે. કેન્દ્રની મોદી સરકારના નવા વેતન સંહિતા મુજબ (New Wage Code) કંપનીઓએ મે 2021 ના ​​કુલ પગારમાં સીટીસી અથવા મૂળભૂત પગારના ઓછામાં ઓછા 50 ટકા કરવાના રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ટેક હોમ સેલેરીમાં ઘટાડો થશે એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં મોટાભાગની કંપનીઓ તેમના કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ આપીને પગાર વધારો કરે છે. નવા લેબર કોડમાં કોસ્ટ ટૂ કંપની (CTC) ને ફરીથી નક્કી કરવાની રહેશે. આની અસર એ થશે કે પીએફનું યોગદાન વધશે. જો કંપનીઓ ઇન્ક્રીમેન્ટ આપે છે તો તે પીએફ યોગદાન એડજસ્ટ કરી શકાય છે એટલે કે પગાર વધારા પછી હાથમાં રોકડમાં ઘટાડો થશે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">