Forex Reserve : વિદેશી મુદ્રા ભંડાર પહેલીવાર 600 અબજ ડોલરને પાર પહોંચ્યો, જાણો દેશની તિજોરીમાં કેટલું છે સોનું ?

દેશનો વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves/Forex Reserves) 4 જૂન ૨૦૨૧ ના રોજ સમાપ્ત થતા સપ્તાહમાં 6.842 અબજ ડોલર વધીને 605.008 અબજ ડોલરની વિક્રમી સપાટી પર પહોંચી ગયું છે.

Forex Reserve : વિદેશી મુદ્રા ભંડાર પહેલીવાર 600 અબજ ડોલરને પાર પહોંચ્યો, જાણો દેશની તિજોરીમાં કેટલું છે સોનું ?
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 9:45 AM

દેશનો વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves/Forex Reserves) 4 જૂન ૨૦૨૧ ના રોજ સમાપ્ત થતા સપ્તાહમાં 6.842 અબજ ડોલર વધીને 605.008 અબજ ડોલરની વિક્રમી સપાટી પર પહોંચી ગયું છે. પહેલીવાર તે 600 અબજ ડોલરને પાર કરી ગયું છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India)એટલે કે RBI દ્વારા જારી કરાયેલા આંકડામાં આ માહિતી સામે આવી છે.

આ અગાઉ 28 મે, 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય ભંડાર 5.271 અબજ ડોલર વધીને 598.165 અબજ ડોલર થયું છે. 21 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 2.865 અબજ ડોલર વધીને 592.894 અબજ ડોલર નોંધાયું હતું. આ ઉપરાંત 14 મે, 2021 ના રોજ પૂરા થયેલા છેલ્લા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 56.3 કરોડ ડોલર વધીને 590.028 અબજ ડોલર થઈ થયું હતું.

FCAમાં વધારાને કારણે ફોરેક્સ રિઝર્વમાં વધારો 28 મી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય ભંડારમાં વધારો મુખ્યત્વે વિદેશી ચલણ સંપત્તિ એટલે કે FCA (Foreign Currency Assets) માં વધારો થવાનું કારણ હતું, જે કુલ ચલણ ભંડારનું એક મહત્વપૂર્ણ ઘટક છે. રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સાપ્તાહિક ડેટા મુજબ રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન વિદેશી ચલણની સંપત્તિ 7.362 અબજ ડોલર વધીને 560.890 અબજ ડોલર થઈ છે એફસીએ ડોલરમાં વ્યક્ત થાય છે. આમાં ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેનમાં પણ અસ્કયામતોનો સમાવેશ થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દેશના સોનાના ભંડારમાં ઘટાડો થયો રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 50.2 કરોડ ડોલર ઘટીને 37.604 અબજ ડોલર પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) માં એસડીઆર એટલે કે વિશેષ અધિકાર 1 મિલિયન ડોલર ઘટીને 1.513 અબજ ડોલર થયા છે. આઈએમએફ પાસે દેશના ભંડારમાં પણ 16 મિલિયન ડોલરનો ઘટાડા સાથે 5 અબજ ડોલર થયો છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">