AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવામાં ડૂબેલા Anil Ambani ની આ કંપનીએ આપ્યું જોરદાર રિટર્ન, વર્ષ 2021 માં રોકાણકારોના નાણાં થયા બમણાં

અનિલ અંબાણી(Anil Ambani) દેવામાં ડૂબ્યા છે પણ તેમના ઉપર વિશ્વાસ મૂકી તેમની કંપનીમાં રોકાણકારનાર માલામાલ બન્યા છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(Reliance Infrastructure Ltd) ના શેરએ રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે.

દેવામાં ડૂબેલા Anil Ambani ની આ કંપનીએ આપ્યું જોરદાર રિટર્ન, વર્ષ 2021 માં રોકાણકારોના નાણાં થયા બમણાં
Anil Ambani
| Updated on: Jun 09, 2021 | 8:14 AM
Share

અનિલ અંબાણી(Anil Ambani) દેવામાં ડૂબ્યા છે પણ તેમના ઉપર વિશ્વાસ મૂકી તેમની કંપનીમાં રોકાણકારનાર માલામાલ બન્યા છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(Reliance Infrastructure Ltd) ના શેરએ રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં રિલાયન્સ ઇન્ફ્રા (Reliance Infra)ના શેરમાં 200 ટકાથી વધુનું રિટર્ન મળ્યું છે. છેલ્લા 12 મહિનામાં શેરમાં 265 ટકાનો ઉછાળો આવ્યો છે અને આ વર્ષની શરૂઆતથી તે 160 ટકાનો વધારો નોંધાવી ચુક્યો છે.

550 કરોડ એકત્ર કરાશે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિયામક મંડળે પ્રેફરન્સ શેર આપીને 550.56 કરોડ રૂપિયાની મૂડી વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું છે કે મૂડીનો ઉપયોગ કંપનીના સામાન્ય ઉદ્દેશો માટે અને લાંબા ગાળાના સંસાધનોના સ્ત્રોત તરીકે કરવામાં આવશે.

કેપિટલ પ્રમોટર ગ્રૂપ અને વી.એફ.એસ.આઈ. હોલ્ડિંગ્સ પ્રા.લિ. વચ્ચે સંયુક્ત સાહસ છે. 8.88 કરોડ શેર અને અથવા વોરંટ ઇશ્યૂ કરીને એકત્ર કરશે . વોરંટ જેટલી સંખ્યામાં ઇક્વિટી શેરમાં કન્વર્ટિબલ હશે. વી.એફ.એસ.આઇ. હોલ્ડિંગ્સ કંપનીએ વોરડે ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સની સંલગ્ન કંપની છે. આ મુદ્દા દ્વારા પ્રમોટર ગ્રુપ 400 કરોડ રૂપિયા અને વર્ડે જૂથ રૂ .150 કરોડનું રોકાણ કરશે.

2021 માં રોકાણકારોના નાણાં બમણા થયા રિલાયન્સ ઇન્ફ્રાના શેરનો ભાવ 2 ડિસેમ્બર, 2020 ના રોજ રૂ 22.85 હતો, જે 7 જૂન 2021 ના રોજ 73.25 રૂપિયા પર પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન શેરમાં 220 ટકાનો વધારો થયો છે. તે જ સમયે શેર એક વર્ષમાં 265 ટકાથી વધુ આગળ ગયો છે જ્યારે 2021 ની શરૂઆતથી શેરમાં 160 ટકાનો વધારો થયો છે.

reliance infra (1

Date Stock Value(Rs.)
02-Dec-20 22.85
01-Jan-21 27.55
01-Feb-21 28.2
01-Mar-21 32.85
01-Apr-21 38.2
03-May-21 50.45
08-Jun-20 76.9

અનિલ અંબાણીની આ કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોના નાણાં 6 મહિનામાં બમણા થઈ ગયા છે.

નુકશાનમાં ઘટાડો થયો રિલાયન્સ ઇન્ફ્રાની ખોટ માર્ચ ક્વાર્ટરમાં 46.53 કરોડ રૂપિયા થઈ છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને 153.48 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેની આવક વધીને રૂ 4,610.72 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ 4,012.૮૭ કરોડ હતી.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">