Commodity Market Today : ભારતે ચોખાની નિકાસ ઉપર લગાવી બ્રેક, જાણો નિર્ણયની શું પડશે અસર?

Commodity Market Today :  કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ(Ban on export of non-basmati rice) મૂક્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ઘણા દેશોમાં ચોખાનું સંકટ ઉભું થશે. ખાસ કરીને એવા દેશો કે જેઓ ચોખા માટે સીધા ભારત પર નિર્ભર છે.

Commodity Market Today : ભારતે ચોખાની નિકાસ ઉપર લગાવી બ્રેક, જાણો નિર્ણયની શું પડશે અસર?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 6:37 AM

Commodity Market Today :  કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ(Ban on export of non-basmati rice) મૂક્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ઘણા દેશોમાં ચોખાનું સંકટ ઉભું થશે. ખાસ કરીને એવા દેશો કે જેઓ ચોખા માટે સીધા ભારત પર નિર્ભર છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ચોખાની નિકાસ કરતો દેશ છે. અહીંથી યુરોપ, અમેરિકા અને આફ્રિકા તેમજ એશિયા ખંડ સહિતના અનેક દેશોમાં ચોખાની નિકાસ થાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોને રોકવા માટે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે દેશના મોટાભાગના લોકોનો ખોરાક માત્ર ચોખા છે. ખાસ વાત એ છે કે ભારતીય લોકો નોન-બાસમતી ચોખાનું સૌથી વધુ સેવન કરે છે. જો નોન-બાસમતી ચોખાની નિકાસ ચાલુ રહી હોત તો તેના ભાવ વધી શક્યા હોત. આવી સ્થિતિમાં સામાન્ય જનતાનું પેટ ભરવું મુશ્કેલ બની જશે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખા પર થોડા દિવસો માટે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

નેપાળ સહીત આ દેશોને સૌથી વધુ અસર થશે

મોટાભાગના નોન-બાસમતી ચોખા ભારતમાંથી નેપાળ, કેમરૂન, ફિલિપાઈન્સ અને ચીન સહિતના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જો આ પ્રતિબંધ લાંબા સમય સુધી રહેશે તો આ દેશોમાં ચોખાની અછત સર્જાઈ શકે છે. ખાસ કરીને નેપાળને સૌથી વધુ અસર થશે.

મોનાલિસાએ સોફા પર બેસીને કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ ફોટો
શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?
પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !
બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos
ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો
આજનું રાશિફળ તારીખ : 03-12-2023

તૂટેલા ચોખાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

એવું કહેવામાં આવી રહ્યું છે કે નોન-બાસમતી ચોખા પર પ્રતિબંધને કારણે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા લગભગ 80 ટકા ચોખાને અસર થશે. જો કે કેન્દ્ર સરકારના આ પગલાથી છૂટક બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થઈ શકે છે

ખેડૂતો ડેરી કંપનીઓને મોંઘા ભાવે દૂધ વેચી રહ્યા છે. આ જ કારણ છે કે ઉંચી કિંમતના કારણે ડેરી કંપનીઓ પણ દૂધનું પ્રોસેસિંગ અને પેકેજિંગ કર્યા પછી મોંઘા ભાવે દૂધ વેચી રહી છે. છેલ્લા દોઢ વર્ષથી ઘણા રાજ્યોમાં લાખો પશુઓને વાયરસનો ચેપ લાગ્યો હતો. જેના કારણે હજારો દૂધાળા પશુઓના મોત થયા હતા. ઉપરાંત, વાયરસથી સંક્રમિત પશુઓએ સમય પહેલા દૂધ આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે અચનાક દૂધના ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે પાક બરબાદ થયો હતો. તેના કારણે ઘાસચારો પણ મોંઘો થયો છે. તેની અસર દૂધના ભાવ પર પણ પડી છે.

MCX માં સોના – ચાંદીનો છેલ્લો બંધ ભાવ ( 20/7/2023, 23:29)

  • Gold : 59557.00 -233.00 (-0.39%)
  • Silver : 75425.00 -984.00 (-1.29%)

Latest News Updates

મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં
મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં
બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ
બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ
સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી
રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત
રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત
જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ
જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ
વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા
વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા
ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે
ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
g clip-path="url(#clip0_868_265)">