Commodity Market Today : ક્રૂડ ઓઈલ 80 ડોલરની નીચે સરક્યું, શું તમારા વાહનનું ઇંધણ સસ્તુ થયું?

Commodity Market Today : ભારતમાં ઈંધણની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ(Crude Oil)ની કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 80 ડોલરની નીચે આવી ગયું છે અને અમેરિકન ક્રૂડ ઓઈલની કિંમત પણ પ્રતિ બેરલ 75 ડોલરની નીચે ટ્રેડ થઈ રહી છે.

Commodity Market Today : ક્રૂડ ઓઈલ 80 ડોલરની નીચે સરક્યું, શું તમારા વાહનનું ઇંધણ સસ્તુ થયું?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 7:04 AM

Commodity Market Today : ભારતમાં ઈંધણની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ(Crude Oil)ની કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 80 ડોલરની નીચે આવી ગયું છે અને અમેરિકન ક્રૂડ ઓઈલની કિંમત પણ પ્રતિ બેરલ 75 ડોલરની નીચે ટ્રેડ થઈ રહી છે. આમ છતાં ભારતના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ(petrol diesel price today)માં કોઈ ઘટાડો થયો નથી. આ સંજોગોને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે.

આ દરમિયાન પેટ્રોલિયમ કંપનીઓએ સસ્તું રશિયન તેલ લઈને પોતાનો નફો પણ વધાર્યો હતો. કંપનીઓ નફામાં આવ્યા બાદ પણ સામાન્ય લોકોને હજુ પણ ઈંધણના ભાવમાં કોઈ રાહત મળી રહી નથી. જો નિષ્ણાતોની વાત માનવામાં આવે તો નિષ્ણાતોનું કહેવું છે કે દેશના લોકો, ખાસ કરીને મહાનગરોમાં રહેતા ફ્યુઝ ગ્રાહકોને સસ્તા ઈંધણ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.

18 જુલાઈએ ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના ભાવ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.50 92.23
Rajkot 96.21 91.96
Surat 96.31 92.06
Vadodara 96.08 91.81

દેશના દરેક વિસ્તારના અગત્યના મોટા શહેરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આજે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત શું છે?

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ અપડેટ કરવામાં આવે છે. અભ્યાસ બાદ કિંમતોમાં નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ કઈ કિંમતપર મળે છે તે જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ ઉમેરીને કરીને એક મેસેજ તેમના મોબાઇલ ઉપરથી 9224992249 પર મોકલી શકે છે. તમને ઇન્ડિયન ઓઇલ એટલેકે IOCL ની ઓફિશિયલ વેબસાઇટ પર સિટી કોડ ઉપલબ્ધ થશે. મોબાઈલ દ્વારા મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની સવારે ૬ વાગે જાહેર કરાયેલી કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો પણ ઇંધણના અપડેટ કરાયેલા રેટ મેળવી શકે છે . ગ્રાહક તેમના મોબાઇલ ફોન ઉપરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ(SMS) મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી ભાવ જાણી શકે છે.

Latest News Updates

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
g clip-path="url(#clip0_868_265)">