Closing Bell : ભારતીય શેરબજાર લીલા નિશાન ઉપર બંધ થયું, Sensex એ 62724 ઉપર કારોબાર પૂર્ણ કર્યો
Share Market Today : ગત સપ્તાહના છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ઘટાડા બાદ આ સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે રાહત આપનારું રહ્યું હતું. આઈટી અને એનર્જી શેરોમાં રોકાણકારોની ખરીદીને કારણે બજાર લીલા રંગમાં બંધ થયું હતું.
Closing Bell : ગત સપ્તાહના છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ઘટાડા બાદ આ સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે રાહત આપનારું રહ્યું હતું. આઈટી અને એનર્જી શેરોમાં રોકાણકારોની ખરીદીને કારણે બજાર લીલા રંગમાં બંધ થયું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે 62,724 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 38 પોઈન્ટના ઉછાળા સાથે 18,601 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.જે સેન્સેક્સ 62,659.98 ઉપર ખુલ્યો હતો.આ સમયે ઇન્ડેસ 34.35 પોઇન્ટ અથવા 0.055%ની નજીવી તેજી દર્શાવી રહ્યો હતો તો નિફટીની વાત કરીએતો તેમાં 31.65 અંક મુજબ 0.17% વધારા સાથે કારોબારની શરૂઆત થઈ હતી. આ સમયે નિફટી 18,595.05 ઉપર ખુલ્યો હતો.
શેરબજારની સ્થિતિ ( 12-06-2023 , 03:30 pm) | ||
SENSEX | 62,724.71 | +99.08 (0.16%) |
NIFTY | 18,601.50 | +38.10 (0.21%) |
આ સેક્ટરમાં સારી ખરીદી નીકળી ( 12-06-2023 , 03:30 pm)
આજના કારોબારમાં આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ, ફાર્મા, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેર પણ તેજી સાથે બંધ થયા છે.
INDEX | CURRENT | %CHNG | HIGH | LOW |
NIFTY BANK | 43,944.20 | -0.1 | 44,124.95 | 43,874.05 |
NIFTY AUTO | 14,673.85 | 0.33 | 14,729.20 | 14,601.00 |
NIFTY FINANCIAL SERVICES | 19,399.75 | -0.06 | 19,481.70 | 19,377.50 |
NIFTY FINANCIAL SERVICES 25/50 | 19,168.75 | 0.24 | 19,202.75 | 19,115.85 |
NIFTY FMCG | 50,762.55 | 0.17 | 50,875.15 | 50,553.25 |
NIFTY IT | 28,784.00 | 1.51 | 28,844.30 | 28,402.55 |
NIFTY MEDIA | 1,783.50 | 1.13 | 1,787.45 | 1,763.05 |
NIFTY METAL | 6,076.30 | 0.61 | 6,101.30 | 6,048.20 |
NIFTY PHARMA | 12,856.05 | -0.04 | 12,900.60 | 12,796.05 |
NIFTY PSU BANK | 4,054.60 | 0.48 | 4,062.55 | 4,027.15 |
NIFTY PRIVATE BANK | 22,457.90 | -0.03 | 22,529.30 | 22,410.65 |
NIFTY REALTY | 505.5 | 1.41 | 506.05 | 500.55 |
NIFTY HEALTHCARE INDEX | 8,363.40 | -0.02 | 8,397.65 | 8,330.15 |
NIFTY CONSUMER DURABLES | 26,473.15 | 0.38 | 26,501.40 | 26,240.25 |
NIFTY OIL & GAS | 7,468.60 | 0.85 | 7,479.45 | 7,394.45 |
નિફ્ટીના 50 શેરોમાંથી 33 શેર ઉછાળા સાથે અને 17 ઘટીને બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરના ભાવ વધ્યા હતા અને 10 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
NIFTY 50 ઇન્ડેક્સમાં આ શેર્સ તેજી નોંધાવી બંધ થયા ( 12-06-2023 , 03:30 pm)
Company Name | Last Price | Change | % Gain |
BPCL | 371.65 | 12.2 | 3.39 |
HCL Tech | 1,139.65 | 29.9 | 2.69 |
Infosys | 1,291.95 | 26 | 2.05 |
NTPC | 185.7 | 2.9 | 1.59 |
Adani Enterpris | 2,484.80 | 33.65 | 1.37 |
TCS | 3,246.90 | 37.6 | 1.17 |
Tech Mahindra | 1,074.75 | 11.7 | 1.1 |
Hero Motocorp | 2,930.40 | 31.1 | 1.07 |
Nestle | 22,289.35 | 215.9 | 0.98 |
Adani Ports | 742.1 | 7.15 | 0.97 |
Grasim | 1,731.40 | 15.65 | 0.91 |
Bajaj Finance | 7,097.70 | 60.55 | 0.86 |
M&M | 1,381.40 | 10.75 | 0.78 |
Coal India | 229 | 1.35 | 0.59 |
UltraTechCement | 8,198.60 | 45.35 | 0.56 |
Bajaj Auto | 4,769.65 | 26.25 | 0.55 |
Tata Steel | 109.5 | 0.6 | 0.55 |
Tata Steel | 109.5 | 0.6 | 0.55 |
SBI Life Insura | 1,238.90 | 6.5 | 0.53 |
ONGC | 155.05 | 0.8 | 0.52 |
HDFC Life | 584.4 | 2.7 | 0.46 |
Asian Paints | 3,194.75 | 14.2 | 0.45 |
Britannia | 4,900.25 | 21.5 | 0.44 |
Hindalco | 416.8 | 1.75 | 0.42 |
Kotak Mahindra | 1,879.45 | 7.45 | 0.4 |
Bharti Airtel | 836.35 | 2.85 | 0.34 |
Tata Motors | 564.15 | 1.85 | 0.33 |
Tata Motors | 564.15 | 1.85 | 0.33 |
Divis Labs | 3,438.45 | 9.7 | 0.28 |
HUL | 2,643.45 | 7.25 | 0.28 |
Eicher Motors | 3,590.60 | 9.3 | 0.26 |
Dr Reddys Labs | 4,675.65 | 8.85 | 0.19 |
Sun Pharma | 985.45 | 1.5 | 0.15 |
IndusInd Bank | 1,332.45 | 1.4 | 0.11 |
Reliance | 2,484.15 | 2.2 | 0.09 |
આ પણ વાંચો : Junagadh : Cyclone Biparjoy ની અસરના કારણે ગિરનારમાં રોપવે બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે શરૂ કરાશે,જૂઓ Video