Closing Bell : Adani Groupના શેરમાં ભારે વેચવાલી વચ્ચે પણ શેરબજાર વૃદ્ધિ દર્જ કરી બંધ થયું, SENSEX 76 અંક વધ્યો

સ્થાનિક શેરબજાર(stock Market)માં અસ્થિરતા વચ્ચે સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસનો કારોબાર વધારા સાથે બંધ(Closing Bell) રહ્યો હતો.

Closing Bell : Adani Groupના શેરમાં ભારે વેચવાલી વચ્ચે પણ શેરબજાર વૃદ્ધિ દર્જ કરી બંધ થયું, SENSEX 76 અંક વધ્યો
Stock Update
Follow Us:
| Updated on: Jun 14, 2021 | 5:48 PM

સ્થાનિક શેરબજાર(stock Market)માં અસ્થિરતા વચ્ચે સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસનો કારોબાર વધારા સાથે બંધ(Closing Bell) રહ્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ 76.77 પોઇન્ટ એટલે કે 0.15% વધીને 52,551 પોઇન્ટ પર બંધ થયો હતો. નિફ્ટીએ 10.10 અંક મુજબ 0.06% વધીને 15,809.45 ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો હતો. સેન્સેક્સમાં 650 પોઇન્ટ જ્યારે નિફ્ટીમાં 200 પોઇન્ટથી વધુ ઉતાર – ચઢાવ નોંધાયો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ  બજાર         સૂચકઆંક             વધારો સેન્સેક્સ  52,551.53         +76.77 (0.15%) નિફટી      15,811.85        +12.50 (0.079%)

આજે શેરબજારમી શરૂઆત નેગેટિવ થઇ હતી નિફ્ટી અને સેન્સેક્સ બંને શરૂઆતના કલાકોમાં ગગડી ગયા હતા. નિફ્ટીઆજે 15,791 પર ખુલ્યો અને તે લગભગ 200 પોઇન્ટના ઘટાડા સાથે 15,606 સુધી ગગડ્યો હતો. એ જ રીતે 52,492 પર ખુલી સેન્સેક્સ લગભગ 550 પોઇન્ટ ઘટીને 51,936 સુધી નીચલા સ્તરે નોંધાયો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ અગાઉ શુક્રવારે છેલ્લ સત્રમાં સેન્સેક્સ 52,641 પોઇન્ટ જ્યારે નિફ્ટી 15,835 પોઇન્ટની ઓલ-ટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 27,281 અને સ્મોલ કેપ 9,750 ની વિક્રમી સપાટી દર્જ કરી ચુક્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં રેકોર્ડ હાઈ ક્લોસીંગ રહ્યા હતા.

આજના શરૂઆતી વેપારમાં અદાણી એન્ટરપ્રાઇઝમાં 20%, અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડમાં 16.61%, અદાણી પાવરમાં 5%, અદાણી ટ્રાન્સમિશનમાં 5%, અદાણી ગ્રીન એનર્જીમાં 5% અને અદાણીના કુલ ગેસ શેરમાં 5% ઘટાડો થયો છે.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે(National Securities Depository Ltd) ત્રણ વિદેશી ફંડ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund ના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. આ સમાચારના પગલે ભારત અને એશિયાના બીજા સૌથી મોટા ધનિક ગૌતમ અદાણી (Gautam Adani)ની આગેવાની હેઠળના અદાણી જૂથ (Adani Group) ના શેર ગગડ્યા હતા.

એજ નજર અદાણી ગ્રુપના શેરની આજની સ્થિતિ  ઉપર 

કંપની  એક વર્ષનું  રિટર્ન (કેટલા ગણા) આજનો ઘટાડો (ટકામાં )
Adani Enterprises 12.18 22
Adani Transmission 8.66 5
Adani Power 4.11 4.96
Adani Ports and SEZ 3.02 14.27
Adani Green Energy Ltd 4.5 5
Adani Gas 13.44 5

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.68 ટકા લપસીને 22,771.12 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.16 ટકાની નબળાઈની સાથે 25,075.42 પર બંધ થયા છે.

Latest News Updates

ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">