AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap car Deal : જો તમે Tata Nexon કાર ખરીદવા માગો છો ? તો મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં મળશે સસ્તી

જો તમે Tata Nexon કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. ગુજરાતમાંથી આ કાર ખરીદવાથી રૂ.36 હજારનો ફાયદો થશે.

Cheap car Deal : જો તમે Tata Nexon કાર ખરીદવા માગો છો ? તો મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં મળશે સસ્તી
Tata Nexon
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 12:36 PM
Share

Cheap car Deal : મધ્યમ વર્ગના લોકોને પોતાના જીવનની પ્રથમ કાર (Car) ખરીદવી સ્વપ્ન સમાન હોય છે. જોકે, કારની કિંમતો સાંભળીને જ લોકો કાર ખરીદવાનું ઘણીવાર ટાળતા હોય છે. ત્યારે જો તમે તમારી પસંદગીની કાર ખરીદવા માટે જો યોગ્ય સ્થળ પસંદ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને એ જણાવીશું કે જો તમારે Tata Nexon કાર ખરીદવી હોય તો કઈ જગ્યાએથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો જો તમે બજાજનું Pulsar 150 સીસી બાઈક ખરીદવા માંગો છો, તો આ જગ્યાએથી ખરીદવાથી થશે ફાયદો

ગુજરાતમાંથી આ કાર ખરીદવાથી રૂ.36 હજારનો થશે ફાયદો

જો તમે Tata Nexon કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Tata Nexonના બેઝ મોડલની ગુજરાતના વડાદરામાં ઓન રોડ પ્રાઇસ 11.11 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજ કારની પ્રાઇસ 11.48 લાખ રૂપિયા છે. તેથી જો તમે Tata Nexon કાર ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.36 હજારનો ફાયદો થશે.

Tata Nexon

Tata Nexon

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને Tata Nexon ખરીદવા માંગો છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી લાભદાયી છે. કારણ કે આ કાર પર તમને રૂ.36 હજાર સુધીનો ફાયદો થશે. મધ્યપ્રદેશ ગુજરાત સાથે બોર્ડર પર ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકશો.

Tata Nexon કોઈપણ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Tata Nexonના બેઝિક મોડલને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.36 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Tata Nexonના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Tata Nexonના ટોપ મોડલની ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ 16.52 લાખ રૂપિયા છે. જ્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ટોપ મોડલની પ્રાઇસ 17.15 લાખ રૂપિયા છે. તેથી જો તમે Tata Nexonનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તેમાં પણ તમને રૂ.23 હજારનો ફાયદો થશે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">