AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Car Deal : જો તમે Kia Seltos કાર ખરીદવા માંગો છો, તો મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કિંમતમાં કેટલો છે તફાવત

જો તમે Kia Seltos કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ કાર ગુજરાતમાં ખરીદવાથી તમને રૂ.95 હજાર સુધીનો ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Kia Seltos કાર ખરીદવા માંગો છો, તો મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કિંમતમાં કેટલો છે તફાવત
Kia Seltos
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 2:33 PM
Share

Cheap Car Deal : ઘણા લોકોને પોતાના જીવનની પ્રથમ કાર (Car) ખરીદવી એ સપનું હોય છે. ત્યારે કારની કિંમતો સાંભળીને જ ઘણીવાર લોકો કાર ન ખરીદવાનું મન બનાવી લેતા હોય છે. પરંતુ જો તમે તમારી પસંદગીની કાર ખરીદવા માટે જો યોગ્ય સ્થળ પસંદ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને એ જણાવીશું કે જો તમારે Kia Seltos કાર ખરીદવી હોય તો કઈ જગ્યાએથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap car Deal : જો તમે Tata Nexon કાર ખરીદવા માગો છો ? તો મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં મળશે સસ્તી

ગુજરાતમાંથી આ કાર ખરીદવાથી રૂ.95 હજાર સુધીનો થશે ફાયદો

જો તમે Kia Seltos કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Kia Seltosના બેઝ મોડલની ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ 13.40 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના નાસિકમાં આજ કારની પ્રાઇસ 14.35 લાખ રૂપિયા છે. તેથી જો તમે Kia Seltosનું બેઝ મોડલ લેવાનું વિચારી રહ્યા છો. તો તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.95 હજારનો ફાયદો થશે.

ગુજરાતના વાપીમાં Kia Seltos કારની કિંમત 13.40 લાખ રુપિયા

Kia Seltos

Kia Seltos

મહારાષ્ટ્રના નાસિકમાં Kia Seltos કારની કિંમત 14.35 લાખ રુપિયા

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Kia Seltos ખરીદવા માંગો છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી લાભદાયી છે. કારણ કે આ કાર પર તમને રૂ.95 હજાર સુધીનો ફાયદો થશે. મહારાષ્ટ્રનું નાસિક ગુજરાતના વાપીથી માત્ર 140 કિમી જ દૂર હોવાથી તમારે બહુ દૂર જવાની પણ જરૂર નથી.

Kia Seltos ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Kia Seltosના બેઝિક મોડલને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.95 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Kia Seltosના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Kia Seltosના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ 22.24 લાખ રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્રના નાસિકમાં ટોપ મોડલની પ્રાઇસ 23.84 લાખ રૂપિયા છે. તેથી જો તમે Kia Seltosનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તેમાં પણ તમને રૂ.1.60 લાખ સુધીનો ફાયદો થશે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">