Budget 2023: બજેટ સાથે જોડાયેલા તમારા દરેક સવાલોના જવાબ આપશે Union Budget Mobile App

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સરકારના આ 'ડિજિટલ બાબુ' એટલે કે કેન્દ્રીય બજેટ એપ તમારા બજેટ સાથે જોડાયેલા દરેક સવાલોના જવાબ કેવી રીતે આપશે.

Budget 2023: બજેટ સાથે જોડાયેલા તમારા દરેક સવાલોના જવાબ આપશે Union Budget Mobile App
Union Budget Mobile appImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 7:28 PM

Union Budget 2023: દર વર્ષે સામાન્ય માણસને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે અને આ વર્ષનું બજેટ 2023 આવવામાં બહુ ઓછા દિવસો બાકી છે. નિર્મલા સીતારમણના પીટારામાંથી નીકળતું આ વર્ષનું બજેટ સામાન્ય માણસ માટે કેટલું ફાયદાકારક સાબિત થાય છે તે તો સમય જ કહેશે.

આ પણ વાંચો: Budget 2023 : બજેટ વિશે લોકો ગૂગલ પર આ પ્રશ્નોના જવાબ શોધી રહ્યા છે, જાણો બજેટ શું છે અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી

બજેટ આવે તે પહેલા તમારે જાણી લેવું જોઈએ કે નાણા મંત્રાલયે 2021માં એક મોબાઈલ એપ લોન્ચ કરી હતી જેના પર તમને બજેટ સંબંધિત દરેક માહિતી સરળતાથી મળી જશે. પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે શું તમે આ એપ સાથે જોડાયેલી સુવિધાઓથી વાકેફ છો? જો નહીં, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સરકારના આ ‘ડિજિટલ બાબુ’ એટલે કે કેન્દ્રીય બજેટ એપ તમારા બજેટ સાથે જોડાયેલા દરેક સવાલોના જવાબ કેવી રીતે આપશે.

આજનું રાશિફળ તારીખ : 20-06-2024
Beautiful Mommy, દીપિકા પાદુકોણે પહેલીવાર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, જુઓ તસવીર
33 રૂપિયાની કિંમતનો આ શેર નીકળ્યો બાજીગર... કિંમત પહોંચી 500 રૂપિયા સુધી
SBI પાસેથી 5 વર્ષ માટે 5 લાખની કાર લોન લો તો EMI કેટલી હશે?
4G અને 5G માં G નો અર્થ શું છે? આજે જાણી લો
Raisins Benefit : પલાળીને કે સુકી, કિસમિસ કેવી રીતે ખાવી ફાયદાકારક છે?

તમને આ ભાષાઓમાં બજેટ વિશેની દરેક માહિતી મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ બજેટ 2023 રજૂ કરવા જઈ રહ્યા છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે બજેટ 2023ની રજૂઆત બાદ તમે આ એપ દ્વારા અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં બજેટ સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ માહિતી વાંચી શકશો.

આ એપ લાવવા પાછળ સરકારનો હેતુ એ હતો કે બજેટ સાથે જોડાયેલી દરેક મહત્વની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ. જણાવી દઈએ કે આ એપ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે.

Union Budget Mobile App ની વિશેષતાઓ

 • આ એપના ફીચર્સ શું છે તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. પહેલી વાત એ છે કે ડાઉનલોડ કર્યા પછી, આ એપનો ઉપયોગ કરવા માટે કોઈપણ રીતે લોગ-ઈન કરવાની કે રજીસ્ટર કરવાની જરૂર નથી.
 • આ એપમાં તમને પીડીએફ ફાઈલમાં સેવ કરવામાં આવેલ બજેટ સંબંધિત દરેક માહિતી મળશે, એટલે કે તમારા ફોનમાં એક એવી એપ હોવી જોઈએ જે પીડીએફ ફાઈલ જોવાનું કામ કરી શકે.
 • આપને યુનિયન બજેટ મોબાઇલ એપમાં અલગ-અલગ વિભાગો જોવા મળશે, જેમાં તમને બજેટ સાથે સંબંધિત દરેક મુખ્ય વિગતો મળશે. તમને આ એપમાં કુલ 10 સેક્શન જોવા મળશે, એટલે કે આ ડિજિટલ એપ તમને બજેટ સંબંધિત તમામ સંભવિત માહિતી આપવામાં મદદ કરશે.
 • Key to Budget Document
 • બજેટ હાઇલાઇટ્સ
 • બજેટ સ્પીચ
 • Budget at a Glance
 • એન્યુઅલ ફાઈનેંશિયલ સ્ટેટમેન્ટ
 • ફાઈનેન્સ બિલ
 • Memorandum
 • Receipt Budget
 • Expenditure Profile
 • Expenditure Budget

જો તમે પણ બજેટ 2023ના આગમન પહેલા 2021-2022 અને 2022-2023 ના બજેટ સાથે જોડાયેલી કોઈ માહિતી ઈચ્છતા હોવ તો જણાવી દઈએ કે આ એપમાં તમને છેલ્લા બે વર્ષના બજેટ સાથે જોડાયેલ દરેક વિગતો સરળતાથી મળી જશે.

કેન્દ્રીય બજેટ 2023 એપ ક્યાંથી ડાઉનલોડ કરી શકો ?

જો તમે પણ આ ઓફિશિયલ એપને ડાઉનલોડ કરવા માંગો છો, તો એન્ડ્રોઇડ યુઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર સર્ચ કરીને ડાઉનલોડ કરી શકે છે. ત્યારે Apple iPhone વપરાશકર્તાઓ તેમના ડિવાઈસમાં હાજર એપ સ્ટોર પર જઈને આ એપ્લિકેશનને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

Latest News Updates

બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા
વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા
સુરતમાં કોન્ટ્રાક્ટર અને આપના 2 કોર્પોરેટર આમને - સામને
સુરતમાં કોન્ટ્રાક્ટર અને આપના 2 કોર્પોરેટર આમને - સામને
ડાંગમાં પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી
ડાંગમાં પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">