AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021: ગયા વર્ષે બજેટ રજુ કરાયાથી આજદિન સુધીમાં 750 ટકા વળતર આપ્યુ છે આ શેર (stock) એ, રોકાણકારોને કર્યા માલામાલ

Budget 2021: છેલ્લા એક વર્ષમાં શેરબજારે((stock market) મોટા ઉતાર - ચઢાવ બતાવ્યા છે. ગત બજેટ બાદ દેશમાં કોરોના વાયરસ રોગચાળાની એન્ટ્રી થઈ હતી. લોકડાઉનના પગલે શેરબજારમાં મોટો ઘટાડો થયો અને ઇન્ડેક્સ નીચલા સ્તરે પહોંચ્યા હતા. વર્ષ ૨૦૨ના અંતથી મજબૂત પુન રિકવરી શરૂ થઈ હતી 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ સેન્સેક્સ પ્રથમ વખત 50 હજારને પાર કરી ગયો હતો. Budget 2020 થી Budget 2021 સુધી કેટલાક શેરોએ 750 ટકા સુધી વળતર આપ્યું છે.

Budget 2021: ગયા વર્ષે બજેટ રજુ કરાયાથી આજદિન સુધીમાં 750 ટકા વળતર આપ્યુ છે આ શેર (stock) એ, રોકાણકારોને કર્યા માલામાલ
Ankit Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 8:36 AM
Share

Budget 2021: છેલ્લા એક વર્ષમાં શેરબજારે (stock market) મોટા ઉતાર – ચઢાવ બતાવ્યા છે. ગત બજેટ બાદ દેશમાં કોરોના વાયરસ રોગચાળાની એન્ટ્રી થઈ હતી. લોકડાઉનના પગલે શેરબજારમાં મોટો ઘટાડો થયો અને ઇન્ડેક્સ નીચલા સ્તરે પહોંચ્યા હતા. વર્ષ ૨૦૨0ના અંતથી મજબૂત પુન રિકવરી શરૂ થઈ હતી 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ સેન્સેક્સ પ્રથમ વખત 50 હજારને પાર કરી ગયો હતો. Budget 2020 થી Budget 2021 સુધી કેટલાક શેરોએ 750 ટકા સુધી વળતર આપ્યું છે.

બજેટ પછી બજાર 17% વધ્યું છે વર્ષ 2020 ના બજેટ પછીથી શેર બજારમાં 17 ટકાનો વિકાસ થયો છે. 1 ફેબ્રુઆરી 2020 પહેલા સેન્સેક્સ 39735 ના સ્તરે હતું જે 29 જાન્યુઆરી 2021 ના ​​રોજ વધીને 46,756 પર પહોંચી ગયો હતો. એટલે કે સેન્સેક્સ લગભગ 17 ટકા જેટલો વધ્યો છે.

સ્મોલકેપમાં સૌથી ઝડપી વૃદ્ધિ થઈ મિડકેપમાં 21 ટકાનો વિકાસ થયો છે. બીએસઈનું મિડકેપ ઇન્ડેક્સ 1 ફેબ્રુઆરી 2020 ના રોજ 15119 પર હતું જે હવે 18315 પર આવી ગયું છે. બીજી બાજુ, સ્મોલકેપમાં પણ આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 26 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન, બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 14344 થી વધીને 18066 પર પહોંચી ગયા.

વર્ષ 2020 માં વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાં ભારે રોકાણ કર્યું છે. કોરોનાકાળ છતાં કેટલાક શેર્સ એવા રહ્યા જેણે રોકાણકારોને માલામાલ કર્યા છે. એકવર્ષમાં ૭૦૦ ટકાથી વધુનું રિટર્ન આપનાર આ શેર્સ ઉપર કરો એક નજર

ટાનલા પ્લેટફોર્મ: 771%

મેજેસ્કો : 739%

અદાણી ગ્રીન: 450%

આરતી ડ્રગ્સ: 336%

કારડા કન્સ્ટ્રક્શન: 308%

લૌરસ લેબ્સ: 303%

એલ્કિલ એમાઇન્સ: 266%

આઇઓએલ કેમિકલ: 266%

રેમ્કો સિસ્ટમ: 252%

બિરલા સાફ્ટ : 250%

ઈન્ડિયામાર્ટ ઇન્ટરમેશ: 240%

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">