Budget 2021: નાણાકીય સમસ્યાઓ હલ કરવા માટે સરકાર એજન્સીની જાહેરાત કરી શકે છે

Budget 2021:સરકાર નાણાકીય નિવારણ એજન્સી - FRA (Financial Redressal Agency)ની સ્થાપના કરવાનું વિચારી રહી છે જે નિયમનકારી નાણાકીય સેવાઓ પ્રદાતાઓ સામે ગ્રાહકની તમામ ફરિયાદોની તપાસ કરશે.

Budget 2021: નાણાકીય સમસ્યાઓ હલ કરવા માટે સરકાર એજન્સીની જાહેરાત કરી શકે છે
Budget 2021
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 28, 2021 | 11:02 AM

Budget 2021:સરકાર નાણાકીય નિવારણ એજન્સી – FRA (Financial Redressal Agency)ની સ્થાપના કરવાનું વિચારી રહી છે જે નિયમનકારી નાણાકીય સેવાઓ પ્રદાતાઓ સામે ગ્રાહકની તમામ ફરિયાદોની તપાસ કરશે. આ એજન્સી નાણાકીય સેવા કંપનીઓ વિરુદ્ધ કરવામાં આવતી તમામ ફરિયાદો પર કાર્યવાહી કરશે.

સિંગલ વિંડો સોલ્યુશનના પ્રયાસ  સૂત્રોનું કહેવું છે કે, “સામાન્ય લોકોની આર્થિક સમસ્યાઓ હલ કરવા માટે સિંગલ વિંડો સોલ્યુશનની જરૂર છે અને આ માટે કેન્દ્રિય એજન્સીની જરૂર છે.” ભારત સરકાર ખરેખર સામાન્ય લોકોની આર્થિક સમસ્યાઓ હલ કરવા માટે એક કેન્દ્રિય એજન્સી બનાવવાની ઇચ્છા રાખે છે જ્યાં લોકો તેમની સમસ્યાઓનું નિરાકરણ શોધી શકે.

કેમ એજન્સી બનાવવામાં આવી રહી છે ભારતની હાલની ઉપભોક્તા નિવારણ પ્રણાલી એ પ્રાદેશિક નિયમનકારો છે જેમ કે બેંકો માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને વીમા સંબંધિત ફરિયાદો માટે વીમા નિયમક અને વિકાસ સત્તામંડળ (IRDA) આ જ રીતે, નાણાકીય સમાધાન માટે નાણાકીય નિવારણ એજન્સી(Financial Redressal Agency) ની રચનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એજન્સીને વધુ મજબૂત કરવા તમામ મંતવ્યો લેવામાં આવશે. આ સાથે આ એજન્સીનો પાયો તમામ હિતધારકોને ધ્યાનમાં રાખીને નાખવામાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વર્ષ 2015 માં નાણાં પ્રધાન અરુણ જેટલીએ જાહેરાત કરી હતી વર્ષ 2015 માં ભારતના પૂર્વ નાણાં પ્રધાન, અરુણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં સેક્ટર-ન્યુટ્રલ ફાઇનાન્શિયલ રિડ્રેસલ એજન્સી-FRA સ્થાપવા માટે એક ટાસ્ક ફોર્સની જાહેરાત કરી હતી, જે તમામ નાણાકીય સેવાઓ પ્રદાતાઓ સામેની ફરિયાદોનું નિવારણ કરશે. ટાસ્ક ફોર્સે તેના અહેવાલમાં જણાવ્યું છે કે ગ્રાહક ફરિયાદોના નિવારણ મંચને હંમેશાં તમામ કેટેગરીની ફરિયાદોને નિયંત્રિત કરવા માટે પૂરતા પ્રમાણમાં સત્તા આપવામાં આવતી નથી.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">