AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હિંદુ વિરોધી કંપની લેન્સકાર્ટે તેના જ કર્મચારીઓના ઈ-મેઈલ કર્યા બ્લોક ? શું ફરી લાગુ કરશે હિંદુ વિરોધી નિયમ, જાણો

લેન્સકાર્ટ ઘણા સમયથી તેની હિન્દુ વિરોધી ડ્રેસ કોડ પોલીસીને કારણે ચર્ચામાં છે. તેના શો રુમમાં કામ કરતા કર્મચારીઓને તિલક, નાડાછડી અને સિંદૂર લગાવવા પર પ્રતિબંધ મુકી દીધો છે, જ્યારે બુરખા અને ટોપીને માન્યતા આપી છે, ત્યારે આ સમગ્ર મામલાથી ચર્ચામાં આવેલી લેન્સકાર્ટ કંપની એ હવે તેના જ કર્મચારીઓના ઈ-મેઈલ બ્લોક કરી દીધા હોવાની માહિતી મળી રહી છે.

Breaking News : હિંદુ વિરોધી કંપની લેન્સકાર્ટે તેના જ કર્મચારીઓના ઈ-મેઈલ કર્યા બ્લોક ? શું ફરી લાગુ કરશે હિંદુ વિરોધી નિયમ, જાણો
lenskart
| Updated on: Apr 27, 2026 | 2:30 PM
Share

પિયુષ બંસલની હિંદુ વિરોધી કંપની લેન્સકાર્ટ ઘણા સમાયથી તેની ડ્રેસ કોડ પોલીસીને કારણે ચર્ચામાં છે. તેના શો રુમમાં કામ કરતા કર્મચારીઓને તિલક, નાડાછડી અને સિંદૂર લગાવવા પર પ્રતિબંધ મુકી દીધો છે, જ્યારે બુરખા અને ટોપીને માન્યતા આપી છે ત્યારે આ સમગ્ર મામલાથી ચર્ચામાં આવેલી લેન્સકાર્ટ કંપની એ હવે તેના જ કર્મચારીઓના ઈ-મેઈલ બ્લોક કરી દીધા હોવાની માહિતી મળી રહી છે.

શું ખરેખર લેન્સકાર્ટે તેના જ કર્મચારીઓના ઈ-મેઈલ બ્લોક કર્યા?

સોશિયલ મીડિયાના @Prachyam એકાઉન્ટ પરથી એક વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યો છે જેમાં મહિલા જણાવી રહ્યા છે કે લેન્સકાર્ટ તેના જૂના ઓડિટ વગેરેની ડિટેઈલ બહાર ના આવી જાય તે માટે તેના જ કર્મચારીઓના ઈ-મેઈલ ડિલિટ કરી રહી છે જેથી કોઈ કર્મચારી કે કોઈ અન્ય રીતે તેના ઓડિટને લગતી માહિતી લોકો સમક્ષ ના આવી જાય.

શું ફરી હિંદુ વિરોધી ડ્રેસ કોડ પોલીસી ચાલુ કરશે?

આ મહિલા આગળ વીડિયોમાં દાવો કરી રહી છે કે તેને લેન્સકાર્ટના એક કર્મચારીએ કહ્યું છે કે, કંપની તેમને થોડા દિવસ માટે તિલક, નાડાછડી અને સિંદૂર લગાવવા કહી રહી છે પછી જેવો મામલો થાળે પડશે કે જૂની હિન્દુ વિરોધી પોલીસી લાગુ કરવામાં આવશેનો આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે.

મહિલા આગળ કહી રહી છે કે, કંપની તેના કર્મચારીઓને કહે છે કે ગમે ત્યારે તો આ વિરોધ બંધ થશે ને, હિંદુ બઉ બઉ તો કેટલુ લડી શકશે, અને જ્યારે હિંદુ લડવાનું કે વિરોધ કરવાનું બંધ કરશે ને ત્યારે આ પોલીસી પાછી લાગુ કરી દેવામાં આવશે. બસ આ કરવાનો કંપનીનો પ્લાન છે.

નોંધ: આ વીડિયોની TV9 Gujarati કોઈ પુષ્ટિ કરતુ નથી આ માત્રને માત્ર એક વાયરલ વીડિયો છે. આ વીડિયો યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 

લાખો કીડીઓને જીવતી સળગાવતો Viral Video જોઈ લોકો ભડક્યા, ક્રૂરતા સામે ઉઠ્યો રોષ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
g clip-path="url(#clip0_868_265)">