BITCOIN 43000 ડોલરને પાર પહોંચ્યો, ELON MUSK દ્વારા TESLA ના રોકાણના નિવેદન પછી બિટકોઇનમાં 13% નો ઉછાળો આવ્યો

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા(TESLA)એ બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું હોવાનું ELON MUSK ના નિવેદન કરતા ભારતીય સમય અનુસાર સાંજે 7.40 વાગ્યે બિટકોઇન 12.71% વધીને, 43,737.73 ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો.

BITCOIN 43000 ડોલરને પાર પહોંચ્યો, ELON MUSK દ્વારા TESLA ના રોકાણના નિવેદન પછી બિટકોઇનમાં 13% નો ઉછાળો આવ્યો
BITCOIN
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 09, 2021 | 7:48 AM

સૌથી વધુ ચર્ચિત ક્રિપ્ટોકરન્સી બિટકોઇન (BITCOIN)નું મૂલ્ય લગભગ 13% ઉછાળા સાથે સોમવારે નવી ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા (TESLA)એ બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું હોવાનું ELON MUSK ના નિવેદન કરતા ભારતીય સમય અનુસાર સાંજે 7.40 વાગ્યે બિટકોઇન 12.71% વધીને, 43,737.73 ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો.

કોઈનમાર્કેટકેપ અનુસાર, છેલ્લા 24 કલાકમાં તે, 43,978.25 ની ટોચને સ્પર્શી ગયો છે. 10 દિવસ પહેલા ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને બિટકોઇનને તેના એક સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટ્સમાં ટેગ કર્યાં હતાં. તે દિવસ પછી બિટકોઇન ઉછળ્યો છે. ટેસ્લા કંપનીએ સોમવારે એમ પણ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં બિટકોઇનમાં તેની કાર અને અન્ય ઉત્પાદનો માટે ચૂકવણી સ્વીકારવાની આશા રાખે છે.

બિટકોઇન એક રોકાણ માધ્યમ તરીકે લોકપ્રિય થઈ રહ્યું છે ટેસ્લાના રોકાણએ ફરી એકવાર સંકેત આપ્યો છે કે બિટકોઇન રોકાણના માધ્યમ તરીકે સ્વીકૃતિ મેળવવાનું ચાલુ રાખે છે. આજે, જ્યારે વિશ્વભરની સરકારો મોટા પાયે રાહત પેકેજો આપી રહી છે અને સેન્ટ્રલ બેંકો મોટા પ્રમાણમાં ચલણી નોટો છાપતી હોય છે ત્યારે બિટકોઇનમાં વિશ્વાસ ધરાવતા લોકો કહે છે કે બિટકોઇન મોંઘવારીના પ્રભાવથી સંપત્તિના મૂલ્યને બચાવી શકાય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ટૂંક સમયમાં 45,000 ડોલર સુધી પહોંચી શકે છે એક બજાર વિશ્લેષકએ જણાવ્યું હતું કે જો રિટેલ અને સંસ્થાકીય રોકાણ આવતા મહિના સુધી બિટકોઇનમાં રોકાણ કરવાનું ચાલુ રાખે તો તે 45,000 ની સપાટીને પાર કરી શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં, બિટકોઇને આશરે 50% રિટર્ન આપ્યું છે. 2 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, બિટકોઇન આશરે 30,000 પર વેપાર કરી રહ્યો હતો.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">