AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHEL dividend 2024 : એક વર્ષમાં 200 ટકાનું વળતર આપનાર મહારત્ન કંપની BHELએ જાહેર કર્યું અંતિમ ડિવિડન્ડ

BHEL Dividend 2024 Record Date: સરકારી કંપની BHEL એ દરેક સ્ટોક પર 12.5 ટકાનું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ આગામી ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરી છે. BHEL એ મહારત્ન PUS સ્ટોક છે.

BHEL dividend 2024 : એક વર્ષમાં 200 ટકાનું વળતર આપનાર મહારત્ન કંપની BHELએ જાહેર કર્યું અંતિમ ડિવિડન્ડ
BHEL dividend
| Updated on: Jul 29, 2024 | 7:42 PM
Share

BHEL ડિવિડન્ડ 2024 રેકોર્ડ તારીખ: સરકારી કંપની BHEL એ અંતિમ ડિવિડન્ડ માટે પાત્ર શેરધારકો નક્કી કરવાના હેતુથી રેકોર્ડ તારીખની જાહેરાત કરી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે.

અહેવાલો અનુસાર, આ પ્રોજેક્ટમાં બોઈલર, ટર્બાઈન, જનરેટર અને સંબંધિત એસેસરીઝ જેવા સાધનોની સપ્લાય સામેલ છે. આમાં ઇલેક્ટ્રિકલ અને કંટ્રોલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ્સનો પુરવઠો અને પ્લાન્ટના બાકીના પેકેજનો પણ સમાવેશ થશે. BHEL ને પાવર સ્ટેશન માટે જરૂરી બાંધકામ, કમિશનિંગ અને સિવિલ વર્ક પણ સોંપવામાં આવ્યું છે.

BHEL ડિવિડન્ડની રેકોર્ડ તારીખ

મહારત્ન પીએસયુની ફાઇલિંગ અનુસાર, બોર્ડે 9 ઓગસ્ટને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. નોંધનીય છે કે કંપનીએ અગાઉ રૂ. 10ની ફેસ વેલ્યુના દરેક શેર પર 12.5 ટકા ડિવિડન્ડ ચૂકવવાની ભલામણ કરી હતી.ડિવિડન્ડ મેળવવા માટે સભ્યોની પાત્રતા નક્કી કરવાના હેતુથી શુક્રવાર, 9મી ઓગસ્ટ, 2024 ના રોજ “રેકોર્ડ તારીખ” છે.

BHEL ડિવિડન્ડ ઇતિહાસ

BSE વેબસાઈટ મુજબ, BHEL એ 2023 અને 2022 માં તેના રોકાણકારોને દર વર્ષે 0.40 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવી કરી હતી. તે પહેલાં, પીએસયુએ 2019માં રૂ. 2નું ડિવિડન્ડ ચૂકવ્યું હતું.

ભેલ શેર ભાવ ઇતિહાસ

29 જુલાઈના વિશ્લેષણ મુજબ, BHELના શેરોએ છેલ્લા 6 મહિનામાં 45 ટકા અને 2024માં અત્યાર સુધીમાં 62 ટકાનું સકારાત્મક વળતર આપ્યું છે. એક વર્ષમાં સ્ટોકમાં 200 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. બે વર્ષમાં તેના શેરોએ રોકાણકારોને લગભગ 500 ટકાથી વધુ સમૃદ્ધ બનાવ્યા છે.કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,11,948.34 કરોડ છે.

કંપનીના શેરમાં વધારો

શેરબજારને માહિતી આપવામાં આવે તે પહેલા કંપનીના શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. BSE પર કંપનીનો શેર ટ્રેડિંગ સેશન દરમિયાન 2.28 ટકાના વધારા સાથે રૂ. 318.05ની દિવસની ટોચે પહોંચ્યો હતો. બજાર બંધ થયા બાદ કંપનીના શેર લગભગ બે ટકાના વધારા બાદ રૂ. 317.25 પર જોવા મળ્યા હતા. જોકે, કંપનીનો શેર રૂ. 313.85 પર ખૂલ્યો હતો. જોકે, કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,10,468.46 કરોડ છે.

11 મહિનામાં 3 ગણો વધારો

9 જુલાઈએ કંપનીનો શેર રૂ. 335.40ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.  ચાલુ વર્ષમાં કંપનીના શેરમાં 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ એક મહિનામાં રોકાણકારોને 6.75 ટકા વળતર આપ્યું છે. જ્યારે એક સપ્તાહમાં 6.85 ટકાનો વધારો જોવા મળ્યો છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">