ભારતીય શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 811 અને નિફટી 254 પોઈન્ટ ગગડ્યા

આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારોમાં કડાકો બોલ્યો હતો. સોમવારે સવારથી જ બજારની સ્થિતિ સ્પષ્ટ નજરે પડતી ન હતી. સેન્સેક્સ 2.09% ટકાના નુકસાન સાથે 38,034.14 પોઈન્ટ ઉપર બંધ થયો હતો. સેન્સેક્સમાં આજે સપ્તાહના પહેલા જ દિવસે 811.68 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. નિફટી 2.21 ટકા મુજબ 254 પોઈન્ટના ઘટાડા સાથે 11250.55 ઉપર બંધ થયો હતો. […]

ભારતીય શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 811 અને નિફટી 254 પોઈન્ટ ગગડ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 21, 2020 | 4:36 PM

આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારોમાં કડાકો બોલ્યો હતો. સોમવારે સવારથી જ બજારની સ્થિતિ સ્પષ્ટ નજરે પડતી ન હતી. સેન્સેક્સ 2.09% ટકાના નુકસાન સાથે 38,034.14 પોઈન્ટ ઉપર બંધ થયો હતો. સેન્સેક્સમાં આજે સપ્તાહના પહેલા જ દિવસે 811.68 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. નિફટી 2.21 ટકા મુજબ 254 પોઈન્ટના ઘટાડા સાથે 11250.55 ઉપર બંધ થયો હતો.

Bhartiya share bazar ma kadako sensex 811 ane nifty 254 point gagdya

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, ICICI બેન્ક, M&M સહિતના શેરમાં ઘટાડો નોંધાયો છે. બજારનું વલણ શુક્રવારે પણ નરમ રહ્યું હતું. શુક્રવારે 134 અંક ઘટાડા સાથે બજાર બંધ રહ્યું હતું, જે સવારે ખુલ્યા બાદ સ્પષ્ટ દિશામાં નજરે પડતું ન હતું. પરંતુ બાદમાં માર્કેટ સતત નીચું ગયું હતું. શુક્રવારે વિશ્વના મોટાભાગના બજારોમાં ઘટાડાની અસર આજે ભારતીય બજાર ઉપર પડે તેવી ધારણાઓ અગાઉથી જ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Bhartiya share bazar ma kadako sensex 811 ane nifty 254 point gagdya

અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 0.88 ટકા ઘટી 244.56 અંક ઘટી 27657.40 પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બીજા બજારો નેસ્ડેક 1.30 ટકા ઘટાડા સાથે 143.97 અંક ઘટી 10937.00 પર બંધ થયુ હતું. શંઘાઈ કમ્પોઝિટ 0.41 ટકા ઘટાડા સાથે 13.84 અંક નીચે 3,324.25 પર બંધ થયો હતો. યુકે, જર્મની અને ફ્રાન્સના બજાર પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">