Bank of Baroda શરૂ કરશે નવી સુવિધા, બેંકના લાખો ગ્રાહકોને થશે ફાયદો

જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર બેંકિંગ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.

Bank of Baroda શરૂ કરશે નવી સુવિધા, બેંકના લાખો ગ્રાહકોને થશે ફાયદો
Bank of Baroda શરૂ કરશે નવી સુવિધા
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 05, 2021 | 1:48 PM

જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર બેંકિંગ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે, તેનો લાભ બેંકના લાખો ગ્રાહકોને મળશે. બેંક ઓફ બરોડા વોટ્સએપ દ્વારા એકાઉન્ટ બેલેન્સની માહિતી, મીની સ્ટેટમેન્ટ, ચેક સ્ટેટસની માહિતી, ચેકબુક વિનંતી, ડેબિટ કાર્ડને બ્લોક કરવા અને ઉત્પાદનો જેવી સેવાઓ પૂરી પાડશે.

આ પણ વાંચો: બાપ-દીકરીની જોડી જામશે એડમાં,પિતા એમ.એસ.ધોની સાથે જીવા કરશે એડની દુનિયામાં એન્ટ્રી

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા બેંકિંગ સેવાઓ સાત દિવસ અને ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. આ સુવિધા માટે ગ્રહકોને અતિરિક્ત એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. જે લોકો બેંકના ગ્રાહક નથી, તે પણ આ પ્લેટફોર્મ દ્વારા બેંકના ઉત્પાદનો, સેવાઓ, એટીએમ અને શાખાઓ વિશેની માહિતી મેળવી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">