AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays in July 2022 : બેંકમાં જવાનું પ્લાન કરતા પહેલા તપાસી લો આ લિસ્ટ નહીંતર ધક્કો ખાવો પડશે

ઘણી પ્રાદેશિક રજાઓ પણ છે. મતલબ કે જો કોઈ રાજ્યમાં બેંકો બંધ રહેશે તો કોઈ રાજ્યમાં બેંકિંગ કાર્ય ચાલુ રહેશે. શક્ય તેટલી વહેલી તકે બેંકિંગને લગતા તમારા તમામ મહત્વપૂર્ણ કામ કરો.

Bank Holidays in July 2022 : બેંકમાં જવાનું પ્લાન કરતા પહેલા તપાસી લો આ લિસ્ટ નહીંતર ધક્કો ખાવો પડશે
ઓગસ્ટ મહિનામાં બેંકો કુલ 17 દિવસ માટે બંધ રહેશે. ઓગસ્ટ મહિનામાં મહોરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવારો આવવાના છે. યાદી તપાસી અગાઉથી કામનું પ્લાન કરી લેવું જોઈએ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 7:24 AM
Share

Bank Holidays in July 2022 : આજથી નવો મહિનો શરૂ થઇ રહ્યો છે. આજે 1 જુલાઈ 2022 થી સરકાર ઘણા ફેરફાર(Changes From 1 July 2022) પણ લાગુ કરી રહી છે. જુલાઈ મહિનામાં તમારી બેંક શાખામાં જતા પહેલા તમારે મહત્વના દિવસોની યાદી જાણવી જોઈએ કે જે દિવસે બેંકો બંધ (Bank Holidays) રહેશે. આ મહિને બેંકો 14 દિવસ બંધ રહેશે. તેથી, શક્ય તેટલી વહેલી તકે બેંકિંગને લગતા તમારા તમામ મહત્વપૂર્ણ કામ કરો. દેશના વિવિધ રાજ્યોમાં તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ કારણે બેંકોમાં રજા રહેશે. જો કે, તેમાં ઘણી પ્રાદેશિક રજાઓ પણ છે. મતલબ કે જો કોઈ રાજ્યમાં બેંકો બંધ રહેશે તો કોઈ રાજ્યમાં બેંકિંગ કાર્ય ચાલુ રહેશે. જુલાઈ મહિનામાં બાકીના બેંકો કેટલા દિવસો માટે બંધ રહેશે, આવો જાણીએ.

Bank Holidays in July 2022 List

Date Day Holiday Celebrated in
1-Jul-22 Friday Ratha Yatra Orissa
5-Jul-22 Tuesday Guru Hargobind Ji’s Birthday Jammu & Kashmir
6-Jul-22 Wednesday MHIP Day Mizoram
7-Jul-22 Thursday Kharchi Puja Tripura
9-Jul-22 Saturday Id-Ul-Ad’ha All states
11-Jul-22 Monday Eid-ul-Azha Srinagar, Jammu
13-Jul-22 Wednesday Martyr’s Day Jammu & Kashmir
13-Jul-22 Wednesday Bhanu Jayanti Sikkim
14-Jul-22 Thursday Ben Dienkhlam Meghalaya
16-Jul-22 Saturday Harela Uttarakhand
17-Jul-22 Sunday U Tirot Sing Day Meghalaya
26-Jul-21 Tuesday Ker Puja Tripura
31-Jul-22 Sunday Hariyali Teej Rajasthan, Uttar Pradesh, Madhya Pradesh, Bihar and Jharkhand
31-Jul-22 Sunday Martyrdom Day of Shaheed Udham Singh Punjab and Haryana

રજાની યાદી તપાસી કામનું પ્લાનિંગ કરવું જોઈએ

RBIની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલ Bank Holidays List 2022 મુજબબીજા અને ચોથા શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે. એકંદરે બેંકો આવતા મહિને 14 દિવસ કામ કરશે નહીં. તમને જણાવી દઈએ કે ગ્રાહકો આ સમય દરમિયાન ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે. આ રજાઓ ઉપર નજર કરીએતો ગુજરાતમાં ખાસ રજાઓ આવતી નથી.

જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રજાઓ હોય છે. માર્ચ મહિનામાં આવતી કેટલીક રજાઓ અથવા તહેવારો ચોક્કસ રાજ્ય કે પ્રદેશ સાથે સંબંધિત હોય છે. તેથી દરેક રાજ્યમાં બેંક રજાઓ અલગ અલગ હોઈ શકે છે. રજાઓની યાદી જોઈ તમારે બેંક જવાનો પ્લાન બનાવવો જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">