Bank Holiday : જાન્યુઆરીમાં બેંકો અડધો મહિનો બંધ રહેશે, આજે જ કરો પ્લાનિંગ

આવતીકાલથી વર્ષ 2021 આવી રહ્યું છે. 2021 ના ​​આગમન સાથે બેંકિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફારો થવાના છે. જાન્યુઆરીની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓ(BANK HOLIDAY ) પણ શરૂ થવા જઈ રહી છે. જાન્યુઆરીમાં બેંકમાં ઘણી રજાઓ હશે, જો તમારી પાસે પણ બેંક માટે કોઈ કામ છે, તો તે માટે અગાઉથી યોજના બનાવો, નહીં તો તમને થોડી સમસ્યા […]

Bank Holiday : જાન્યુઆરીમાં બેંકો અડધો મહિનો બંધ રહેશે, આજે જ કરો પ્લાનિંગ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 31, 2020 | 7:03 PM

આવતીકાલથી વર્ષ 2021 આવી રહ્યું છે. 2021 ના ​​આગમન સાથે બેંકિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફારો થવાના છે. જાન્યુઆરીની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓ(BANK HOLIDAY ) પણ શરૂ થવા જઈ રહી છે. જાન્યુઆરીમાં બેંકમાં ઘણી રજાઓ હશે, જો તમારી પાસે પણ બેંક માટે કોઈ કામ છે, તો તે માટે અગાઉથી યોજના બનાવો, નહીં તો તમને થોડી સમસ્યા આવી શકે છે. જો તમારે આવતીકાલથી લાગુ થનાર બેન્કના નવા નિયમો અને નવા બદલાવ મુજબ બેંકમાં જવું હોય તો પહેલા સચેત રહેવું પડશે.

અમે તમને જાન્યુઆરીની શરૂઆત પહેલાં કહી રહ્યા છીએ કે ક્યારે આ મહિનામાં રજાઓ હશે જેથી તમે સમયસર તમારું કામ પૂરું કરી શકો. તમારે પણ આ રજાઓના આધારે યોજના બનાવવી જોઈએ.બેંકો આ મહિનામાં લગભગ 14 દિવસ માટે બંધ રહેશે, તેથી તમારે ફક્ત 17 દિવસમાં તમારું મહિનાનું કામ પતાવવું પડશે. આ રજાઓમાં રવિવાર અને બે શનિવારનો સમાવેશ થાય છે. આવો,જાણીએ શનિવાર અને રવિવારની રજાઓ સિવાય, આ વખતે રજા ક્યારે છે…

આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ, 14 જાન્યુઆરીએ બેંકની રજા રહેશે. શનિવાર અને રવિવાર સિવાય, 26 જાન્યુઆરી પણ આ વખતે રજા છે. આ રજાઓ એવી છે જે રાષ્ટ્રીય રજા છે અને આ દિવસે તમામ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત, ઘણી રજાઓ રાજ્યના આધારે નક્કી કરવામાં આવે છે, એટલે કે આ સ્વૈચ્છિક રજા દરેક રાજ્યમાં નહીં પરંતુ તહેવારના આધારે રખાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એક નજર જાન્યુઆરી 2021 ના બેંક હોલીડે ઉપર.. 1 જાન્યુઆરી: નવા વર્ષની રજા 3 જાન્યુઆરી: રવિવાર 9 જાન્યુઆરી: બીજો શનિવાર 10 જાન્યુઆરી: રવિવાર 17 જાન્યુઆરી: રવિવાર 23 જાન્યુઆરી: ચોથો શનિવાર 24 જાન્યુઆરી: રવિવાર 26 જાન્યુઆરી: પ્રજાસત્તાક દિવસ 31 જાન્યુઆરી: રવિવાર

રાજ્યોના આધારે બેંકો ક્યારે બંધ રહેશે? 14 જાન્યુઆરી – મકરસંક્રાંતિ, પોંગલ અને માઘી સંક્રાંતિ 14 જાન્યુઆરી – તિરુવલવર દીવસ 16 જાન્યુઆરી- ઉઝાવર થિરુનલ 23 જાન્યુઆરી- નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી 25 જાન્યુઆરી- Emoinu Irtpa

આ રજાઓ જો કે,તે બેંક અને રાજ્ય સરકારના નિર્ણય પર આધારિત છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">