પ્રારંભિક ઉતાર ચઢાવ બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફટી 0.5%ની વૃદ્ધિ સાથે કરી રહ્યા છે કારોબાર

પ્રારંભિક ઉતાર ચડાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 42,959.25 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 12,557.05 સુધી ઉછળ્યા છે. સેન્સેક્સ 0.33 ટકા અને નિફ્ટીમાં 0.22 ટકાની ઊપર મજબૂતી સાથે કારોબાર કી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.84 ટકા મજબૂતીની સાથે 28,041.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ભારતીય શેરબજારની […]

પ્રારંભિક ઉતાર ચઢાવ બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફટી 0.5%ની વૃદ્ધિ સાથે કરી રહ્યા છે કારોબાર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 10, 2020 | 10:19 AM

પ્રારંભિક ઉતાર ચડાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 42,959.25 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 12,557.05 સુધી ઉછળ્યા છે. સેન્સેક્સ 0.33 ટકા અને નિફ્ટીમાં 0.22 ટકાની ઊપર મજબૂતી સાથે કારોબાર કી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.84 ટકા મજબૂતીની સાથે 28,041.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે ૧૦ વાગે)

બજાર            સૂચકઆંક            વૃદ્ધિ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 સેન્સેક્સ    42,836.69    +239.26 

 નિફ્ટી        12,523.80     +62.75 

The Sensex fell by 646 points and the Nifty by 194 points after the market opened.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ,નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ અને બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી અને મેટલ શેરોમાં તેજી જોવા મળી રહી છે. આઈટી અને ફાર્મા શેરોમાં વેચવાલીના દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે.

ભારતિય શેરબજારમાં પ્રારંભિક સત્રમાં ઉતાર ચઢાવ આ મુજબ જોવા મળી રહ્યો છે દિગ્ગજ શેર વધ્યા :ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એલએન્ડટી, એચડીએફસી, એચડીએફસી બેન્ક, એસબીઆઈ અને ઓએનજીસી ઘટ્યા :ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો, ટીસીએસ, સિપ્લા અને ડિવિઝ લેબ

મિડકેપ શેર વધ્યા :ઈન્ડિયન હોટલ્સ, યુનાઈટેડ બ્રુઅરીઝ, આદિત્ય બિરલા ફેશન, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને આઈઆરસીટીસી ઘટ્યા :મુથૂટ ફાઈનાન્સ, બેયર કૉર્પસાઈન્સ, જુબિલન્ટ ફૂડ્ઝ, સીજી કંઝ્યુમર અને અપોલો હોસ્પિટલ

સ્મૉલકેપ શેર વધ્યા :ફીઝરસ ફોનિક્સ મિલ્સ, થોમસ કૂક્સ, ચલેટ હોટલ અને લેમન ટ્રી હોટલ ઘટ્યા :ટ્રાન્સપેક, ઈન્ડિયામાર્ટ, ડાલમિયા શુગર, નોસિલ અને ઈનસેક્ટિસાઈડ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">