માર્ચમાં SHARE MARKETમાં આવી રહી છે કમાણીની ઘણી તક , 16 કંપનીઓની IPOની તૈયારી

શેરબજાર(SHARE MARKET )માં છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ સારી દેખાઈ રહી છે. આ સમય દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય સૂચકાંકો રેકોર્ડના 50 સ્તરે પહોંચવામાં સફળ થયા છે. વર્ષ 2020 થી અત્યાર સુધીમાં 43,800 કરોડ રૂપિયા IPO દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે.

માર્ચમાં SHARE MARKETમાં આવી રહી છે કમાણીની ઘણી તક , 16 કંપનીઓની IPOની તૈયારી
Nuvoco Vistas Corporation Ltd IPO
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 26, 2021 | 10:47 AM

શેરબજાર(SHARE MARKET )માં છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ સારી દેખાઈ રહી છે. આ સમય દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય સૂચકાંકો રેકોર્ડના 50 સ્તરે પહોંચવામાં સફળ થયા છે. વર્ષ 2020 થી અત્યાર સુધીમાં 43,800 કરોડ રૂપિયા IPO દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે. 2021 ના ​​પહેલા બે મહિનામાં 8 કંપનીઓએ આઈપીઓ લોન્ચ કર્યા છે. આ કંપનીઓ પ્રાથમિક બજારમાંથી રૂપિયા 12,720 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. ગયા વર્ષના પહેલા બે મહિનામાં એક પણ આઈપીઓ આવ્યો ન હતો.

વર્ષ 2021 IPOની દ્રષ્ટિએ પણ એક શાનદાર સાબિત થઈ શકે છે. માર્કેટ નિષ્ણાતોએ બેંકિંગ સોર્સ અને રોકાણ બેન્કરોને ટાંકીને જણાવ્યું છે કે માર્ચ 2021 માં, 10 થી 16 કંપનીઓ તેમના આઈપીઓ લોન્ચ કરી શકે છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. માર્ચ મહિનામાં, જે કંપનીઓ પોતાનો આઈપીઓ લાવવા માંગે છે તેમાંથી 9 કંપનીઓને સેબી(SEBI)એ મંજૂરી આપી દીધી છે.

આ કંપનીઓ આઈપીઓ શરૂ કરી શકે છે એમટીએઆર ટેક્નોલોજીસ અનુપમ રસાયણ લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક ક્રાફ્ટમેન ઓટોમેશન બાર્બેક્યુ નેશન હોસ્પિટાલિટી નઝારા ટેક્નોલોજીસ આધાર હાઉસિંગ ફાઇનાન્સ કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ પાવર ગ્રીડ કોર્પોરેશન

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ કંપનીઓએ સેબીની મંજૂરી મેળવી ઇઝી ટ્રીપ પ્લાનર્સ પુરાણિક બિલ્ડર્સ અપિજય સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક ક્રાફ્ટમેન ઓટોમેશન બાર્બેક્યુ નેશન ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા

આ તમામને માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તેમના આઈપીઓ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. જો કે, બજારના નિષ્ણાતો કહે છે કે બજારના વધઘટ અને સુધારણાના સંબંધને નકારી શકાય નહીં. બજારમાં આ ઉથલપાથલને કારણે ગ્રે માર્કેટમાં ન્યુરેકા અને રેલટેલનાં પ્રીમિયમ 50% સુધી ઘટ્યાં હતા.

માર્ચમાં કંપનીઓ પબ્લિક ઇશ્યૂ દ્વારા કંઈ કંપની કેટલા નાણાં એકત્ર કરશે તે ઉપર કરો એક નજર એમટીએઆર ટેકનોલોજિસ     – 680 કરોડ રૂપિયા અનુપમ રસાયણ                      – 760 કરોડ રૂપિયા ઇઝી ટ્રીપ પ્લાનર્સ                    – 510 કરોડ રૂપિયા અપિજય સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ     – 1000 કરોડ રૂપિયા લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ       – 850 કરોડ રૂપિયા સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક   – 1300 થી 1400 કરોડ રૂપિયા ક્રાફ્ટમેન ઓટોમેશન               – 800 કરોડ રૂપિયા બાર્બેકયુ નેશન હોસ્પિટાલિટી – 1200 કરોડ રૂપિયા નઝારા ટેક્નોલોજીસ               – 2500 કરોડ રૂપિયા પુરાણીક બિલ્ડર્સ                    -1000 કરોડ રૂપિયા આધાર હાઉસિંગ ફાઇનાન્સ  – 7300 કરોડ રૂપિયા ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક – 1000 કરોડનો રૂપિયા લોઢા ડેવલપર્સ                      – 2500 કરોડ રૂપિયા કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા        -1500 થી 1800 કરોડ રૂપિયા ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ          – 800 કરોડ રૂપિયા પાવર ગ્રીડ કોર્પોરેશનનો        – 7500 કરોડ રૂપિયા

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">