7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , આવતા મહિને ખાતામાં આવશે 2,18,200 રૂપિયા, જાણો કઈ રીતે?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Government employee) માટે ખુબ સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર 26 જૂનના રોજ DA અંગે એક બેઠક કરશે.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , આવતા મહિને ખાતામાં આવશે 2,18,200 રૂપિયા, જાણો કઈ રીતે?
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 22, 2021 | 8:50 AM

કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Government employee) માટે ખુબ સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર 26 જૂનના રોજ DA અંગે એક બેઠક કરશે. આ બેઠકમાં કર્મચારીઓના DA અંગે નિર્ણય લેવામાં આવશે. સરકાર દ્વારા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020 થી 1 જાન્યુઆરી, 2021 સુધીમાં ત્રણ હપ્તામાં ચુકવણી કરવામાં આવશે. આ સિવાય જૂન 2021 ના DA પણ જાહેર કરી શકાય છે. સરકારની યોજના કર્મચારીઓને 18 મહિનાની એરીયર આપવાની છે. એટલે કે બાકી રકમની સાથે DA ચૂકવવામાં આવશે.

2 લાખથી વધુ મળશે JCMની નેશનલ કાઉન્સિલના શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર લેવલ 1 ના કર્મચારીઓના DAની બાકી રકમ રૂ 11,880 થી રૂ 37,554 છે. બીજી તરફ લેવલ -13 કર્મચારીઓની 7 મી CPC બેઝિક પે સ્કેલ રૂ 1,23,100 થી 2,15,900 રૂપિયા અને લેવલ -14 માટે1, 44,200 થી 2,18,200 રૂપિયા ચૂકવવામાં આવશે.

મોંઘવારી ભથ્થું પણ ઉમેરવાની અપેક્ષા જે કર્મચારીઓનું લઘુત્તમ પગાર 18000 રૂપિયા છે, તેમને ડી.એ. એરીયર રૂ. 11,880 (4320 + 3240 + 4320) આપવામાં આવશે. આ ઉપરાંત તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવાની પણ અપેક્ષા છે. જો આવું થાય છે તો પછી દર મહિને  પગારમાં 2700 રૂપિયા ઉમેરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

18 મહિના પછી વધારો મળશે કર્મચારીઓના DA લગભગ 18 મહિના પછી વધશે. ગયા વર્ષે દેશભરમાં કોરોના ફેલાવાને કારણે કર્મચારીઓનું DA અટકાવાયું હતું. જાન્યુઆરી 2020 માં DAમાં 4 ટકાનો વધારો કરાયો હતો. આ પછી બીજા ૬ મહિના એટલે કે જૂન 2020 માં 3 ટકાનો વધારો થયો. હવે જાન્યુઆરી 2021 માં તેમાં 4 ટકાનો વધારો થયો છે. મતલબ કે કુલ વધીને 28 ટકા થયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">