AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission : માર્ચમાં તમામ કર્મચારીઓને પગાર વધારો મળે તેવા સંકેત! DA Arrears પર પણ મળવાની સંભાવના

મોંઘવારી ભથ્થામાં વધારાથી 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી ચૂંટણી પહેલા સરકાર દ્વારા આની જાહેરાત કરવામાં આવી શકે છે.

7th Pay Commission : માર્ચમાં તમામ કર્મચારીઓને પગાર વધારો મળે તેવા સંકેત! DA Arrears પર પણ મળવાની સંભાવના
7th pay commission
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 9:15 AM
Share

7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Government Employees) માટે સારા સમાચાર છે. હોળી પછી એટલે કે માર્ચ મહિનાના પગારમાં કર્મચારીઓને પગાર વધારો મળવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર(Central Government) ટૂંક સમયમાં કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં વધારાની જાહેરાત કરશે. આ સાથે હોળી પર 18 મહિનાથી અટકેલા DA ના બાકીના પૈસા(DA Arrear) મળવાની સંભાવના છે.

3 ટકાનો વધારો થઇ શકે છે

તમને જણાવી દઈએ કે આ વખતે સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરશે એટલે કે કર્મચારીઓને 31 ટકા મળતું મોંઘવારી ભથ્થું હવે વધીને 34 ટકા થઈ જશે.

AICPI Index અનુસાર ડિસેમ્બર 2021 માટે ઈન્ડેક્સમાં એક પોઈન્ટનો ઘટાડો થયો છે. મોંઘવારી ભથ્થાના સરેરાશ ઈન્ડેક્સની વાત કરીએ તો તે 351.33 રહ્યો છે તેથી આ પ્રમાણે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 34.04 ટકા થઈ શકે છે. વર્ષ તમને જણાવી દઈએ કે DA હંમેશા પૂર્ણાંકમાં આપવામાં આવે છે તેથી તે મુજબ તે 34 ટકા હશે.

DA 34% થશે?

જો તમારો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો તમને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે. તે મુજબ તમારો વાર્ષિક પગાર 73,440 રૂપિયા વધી શકે છે. તે જ સમયે, પગારમાં વાર્ષિક વધારો 6,480 રૂપિયા થશે.

એરીયરનું વન ટાઇમ સેટલમેન્ટ શક્ય

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર માર્ચ મહિનામાં આ વધેલા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. હાલમાં ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી છે જેના કારણે આદર્શ આચારસંહિતા લાગુ છે અને તેના કારણે વધેલા DA ના એરિયર્સની જાહેરાત કરવામાં આવી રહી નથી. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (JCM )ના સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર 18 મહિનાથી અટવાયેલા DAની બાકી રકમ વિશે વાત કરતાં સરકાર DA નાણાની વન ટાઇમ સેટલમેન્ટ કરી શકે છે.

48 લાખ કર્મચારીઓને લાભ મળશે

મોંઘવારી ભથ્થામાં વધારાથી 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી ચૂંટણી પહેલા સરકાર દ્વારા આની જાહેરાત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર અને કર્મચારીઓ વચ્ચે લટકતો DA પુનઃસ્થાપિત કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. માનવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં આ મામલે કેબિનેટ સચિવ સાથે ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો : હવે અઠવાડિયામાં ચાર દિવસ કામ, બાકી 3 દિવસ આરામ, આ દેશે કરી નવી પહેલ

આ પણ વાંચો : સતત બીજા દિવસે ડોલર સામે રૂપિયો મજબૂત, રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઓછો થવાની અસર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">