7th Pay Commission: જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારો મળી શકે છે, DAમાં વૃદ્ધિ થશે

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ રોગચાળાને કારણે સર્જાયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થું અટકાવી દીધું હતું.

7th Pay Commission: જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારો મળી શકે છે, DAમાં વૃદ્ધિ થશે
કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે.
Follow Us:
| Updated on: May 29, 2021 | 9:02 AM

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ રોગચાળાને કારણે સર્જાયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થું અટકાવી દીધું હતું. સરકારે જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થું અટકાવી રાખ્યું છે મામલે ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓને રાહત મળવા જઈ રહી છે જેમને જૂલાઈ મહિનામાં પગાર વધારો મળી શકે છે.

DA 17 થી વધીને 28 ટકા થઇ શકે છે જાન્યુઆરી 2020 માં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં ચાર ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ બીજા ભાગમાં (જૂન 2020) તેમાં ત્રણ ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021 માં તેમાં ચાર ટકાનો વધારો થયો છે. આ રીતે કર્મચારીઓને DAનો લાભ 17 ટકાથી વધીને 28 ટકા થશે.

PF બેલેન્સમાં પણ વધારો થશે PF ની ગણતરી હંમેશા પગાર અને મોંઘવારી ભથ્થું ઉમેરીને કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારાથી પીએફ બેલેન્સમાં પણ વધારો થશે. ડીએમાં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના ડીએ, એચઆરએ, ટ્રાવેલ એલાઉન્સ અને મેડિકલ એલાઉન્સને અસર થશે. ડીએ 17 ટકાથી વધારીને 28 ટકા કરવાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે જ પરંતુ પીએફમાં તેમનું યોગદાન પણ વધશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

​​જૂન 2021 થી મોંઘવારી ભથ્થું ફ્રીઝ છે ભૂતપૂર્વ કર્મચારીઓ પણ ડીઆર લાભો માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકારે જૂન 2021 સુધી ડીએ અને ડીઆર ફ્રીઝ કરી દીધા છે. જો જુલાઈમાં ડીએ અને ડીઆર ફરીથી શરૂ કરવામાં આવે તો તેનો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ભૂતપૂર્વ કર્મચારીઓને મળશે. આવી સ્થિતિમાં જો મોંઘવારી ભથ્થું અપાય તો લગભગ 58 લાખ પેન્શનરોને લાભ મળશે.

મોંઘવારી ભથ્થું શું છે? મોંઘવારી ભથ્થું એ પગારનો એક ભાગ છે. તે કર્મચારીના મૂળ પગારની નિશ્ચિત ટકાવારી છે. દેશમાં મોંઘવારીના પ્રભાવને ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવે છે. તે સમયાંતરે વધારવામાં આવે છે. નિવૃત્ત કર્મચારીઓને પણ આ લાભ મળે છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">