માત્ર બે મહિનામાં સેન્સેક્સે 6 હજાર અંકની લગાવી છલાંગ

કોરોનાકાળમાં આર્થિક કટોકટીની સ્થિતિ સર્જાવા છતાં ભારતીય શેરબજારે મજબૂતી ટકાવી રાખી છે. 8 ઓક્ટોબરે 40 હજાર નજીક ટ્રેડિંગ કરતા સેન્સેક્સે માત્ર બે મહિનામાં 6 હજાર પોઈન્ટની છલાંગ ભરી આજે 46 હજારના પડાવને પાર કર્યો છે. આજે 494 અંકની વૃદ્ધિ સાથે બજારે સર્વોચ્ચ 46,103.50 અંકની સપાટી દર્જ કરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

માત્ર બે મહિનામાં સેન્સેક્સે 6 હજાર અંકની લગાવી છલાંગ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 09, 2020 | 7:19 PM

કોરોનાકાળમાં આર્થિક કટોકટીની સ્થિતિ સર્જાવા છતાં ભારતીય શેરબજારે મજબૂતી ટકાવી રાખી છે. 8 ઓક્ટોબરે 40 હજાર નજીક ટ્રેડિંગ કરતા સેન્સેક્સે માત્ર બે મહિનામાં 6 હજાર પોઈન્ટની છલાંગ ભરી આજે 46 હજારના પડાવને પાર કર્યો છે. આજે 494 અંકની વૃદ્ધિ સાથે બજારે સર્વોચ્ચ 46,103.50 અંકની સપાટી દર્જ કરી છે.

Matra 2 mahina ma sensex e 6 hajar ank ni lagavi chalang

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

છેલ્લા 6 દિવસથી ભારતીય શેરબજાર સતત વૃદ્ધિ જાળવી રાખી એક પછી એક નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી રહ્યું છે. સેન્સેક્સમાં સતત થતો વધારો બજારની મજબૂત સ્થિતિ વર્ણવી રહ્યો છે. અનલોક બાદ શેરબજારમાં પણ નવો જોશ જોવા મળ્યો છે. વેકસીન બજારમાં જલ્દી આવવાના અહેવાલોએ પણ સમયાંતરે પ્રાણ પૂર્યા છે તો વૈશ્વિક બજારમાં પણ સારી સ્થિતિથી ભારતીય શેરબજારને વૃદ્ધિનો મુકામ હાંસલ કરવામાં સારી મદદ મળી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

8 ઓક્ટોબરે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 40,182 ના સ્તરે નોંધાયો હતો. જેને 41 હજારના પડાવ સુધી પહોંચતા 25 દિવસ જેવો સમય લાગ્યો, પરંતુ નવેમ્બર માસથી બજારમાં સતત બુલ હાવી રહ્યો છે. 9 નવેમ્બરે 42,597,  4 ડિસેમ્બરે 45,079 અને આજે 9 ડિસેમ્બરે 46,103નો પડાવ સેન્સેક્સે પસાર કરી નાખ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">