Budget 2021: વાહનોના ડેપ્રિસિએશનની રકમ આવકવેરામાંથી બાદ કરવાની ઓટો ડીલર્સ એસો. ની માંગ

ઓટોમોબાઈલ ડીલરોની સંસ્થા Federation of Automobile Dealers Associations (F A D A)એ કહ્યું છે કે લોકોને વાહનોના ડેપ્રિસિએશનની રકમ આવકવેરાની છૂટ આપવામાં આવે.

Budget 2021: વાહનોના ડેપ્રિસિએશનની રકમ આવકવેરામાંથી બાદ કરવાની ઓટો ડીલર્સ એસો. ની માંગ
FADA ની માંગ છે કે વાહનોના ડેપ્રિસિએશન પર આવકવેરામાં મુક્તિ બજારમાં ડિમાન્ડ વધારવામાં મદદ કરશે. તેનાથી સરકારના જીએસટી કલેક્શનમાં પણ વધારો થશે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 22, 2021 | 3:33 PM

Budget 2021: ઓટોમોબાઈલ ડીલરોની સંસ્થા Federation of Automobile Dealers Associations (F A D A)એ કહ્યું છે કે લોકોને વાહનોના ડેપ્રિસિએશનની રકમ આવકવેરાની છૂટ આપવામાં આવે. દર વર્ષે વાહનના મૂલ્યમાં આવતા ઘટાડાને ડેપ્રિસિએશન કહેવામાં આવે છે.

જો વાહનોનું વેચાણ વધશે તો સરકારનું GST કલેક્શન પણ વધશે FADA પ્રમુખ વિંકેશ ગુલાટીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ બજેટને અનુલક્ષીને આ જોગવાઈ કરવાની માંગ કરી છે. તેઓ કહે છે કે વાહનોના ડેપ્રિસિએશન પર આવકવેરામાં મુક્તિ બજારમાં ડિમાન્ડ વધારવામાં મદદ કરશે. તેનાથી સરકારના જીએસટી કલેક્શનમાં પણ વધારો થશે.

ઓટો ડીલર્સ પરના 0.1% TCS દૂર કરવાની માંગ બજેટ માટેની ભલામણોમાં FADAએ ઓટો ડીલર્સને ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) ના દાયરામાંથી બાકાત રાખવા માંગ કરી છે. TCS દર 0.1% છે. ગયા વર્ષના બજેટમાં ઓટો ડીલરો માટે ટીસીએસ રજૂ કરવામાં આવ્યો હતો. તે 1 ઓક્ટોબર 2020 થી અમલમાં છે.FADA કહે છે કે ટીસીએસ એ ઓટોમોબાઈલ રિટેલ ઉદ્યોગ પર મોટો બોજો છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ ભારતના અર્થતંત્રનો બેરોમીટર છે. તે 45 લાખ લોકોને રોજગારી આપે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ટેક્સ ઘટાડવા જોઈએ FADA એ માલિકીની અને ભાગીદારી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ દર ઘટાડવાની પણ માંગ કરી છે. સરકારે ગયા વર્ષે રૂ 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર 25% કર્યો હતો. આ જ દર માલિકીની અને ભાગીદારી કંપનીઓને લાગુ પડે છે કારણ કે મોટાભાગના ઓટો ડીલરો આ કેટેગરીમાં આવે છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">