પાલઘરના દહાણુમાં આવેલ ફટાકડાની ફેકટરીમાં આગ, 10 કિલોમીટર દૂર સંભળાયા ધડાકા

મહારાષ્ટ્રના પલઘર જિલ્લાના દહાણુ ખાતે આવેલ ફટાકડાની ફેકટરીમાં આગ લાગી છે. ફટાકડાની ફેકટરીમાં લાગેલી આગને કારણે 10 કિલોમીટર દુર ઘડાકા સંભળાયા હતા.

પાલઘરના દહાણુમાં આવેલ ફટાકડાની ફેકટરીમાં આગ, 10 કિલોમીટર દૂર સંભળાયા ધડાકા
માસ્ક નહી પહેરનારને 1000ને બદલે 500નો દંડ કરવા સરકાર કરશે હાઈકોર્ટમાં રજૂઆત

મહારાષ્ટ્રના પલઘર જિલ્લાના દહાણુ ( Dahanu )  ખાતે આવેલ ફટાકડાની ફેકટરીમાં આગ લાગી છે. ફટાકડાની ફેકટરીમાં લાગેલી આગને કારણે 10 કિલોમીટર દુર ઘડાકા સંભળાયા હતા. વિશાલ ફાયર વર્કસ ( Vishal Fire Works ) નામની કંપની કે જે દહાણુના જંગલ વિસ્તારમાં આવેલી છે. ત્યા આ આગ લાગી છે. એક ફાયર ટેન્ડર આગને કાબુમાં લેવા માટે સ્થળ પર છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati