બોલિવુડ અભિનેતા અક્ષયકુમારને કોરોના, ઘરે જ થયા હોમ ક્વોરોન્ટાઈન

ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર Akshay Kumar અને ટેલિવિઝન કલાકાર સુંધાશુ પાંડેને થયો કોરોના

  • Bipin Prajapati
  • Published On - 9:41 AM, 4 Apr 2021
બોલિવુડ અભિનેતા અક્ષયકુમારને કોરોના, ઘરે જ થયા હોમ ક્વોરોન્ટાઈન
ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને થયો કોરોના

જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને Akshay Kumar કોરોના થયો છે. અક્ષય કુમારે પોતાને કોરોના પોઝીટીવ હોવાની વાત ટ્વિટ કરીને જાણકારી આપી હતી. અક્ષય કુમારે કરેવ ટવીટમાં કહ્યુ છે કે, મે કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોવિડ19ના નીતિ નિયમ અનુસાર હુ આઈસોલેટ થયો છુ. અને મારા ઘરે જ હોમ ક્વોરોન્ટાઈન થવા સાથે સારવાર શરૂ કરી છે. મારા સંપર્કમાં આવનારા તમામે સાવચેતી લેવી અને કોરોના ટેસ્ટ કરાવવો.

ટીવી સિરીયલ અનુપમામાં અનુપમા બનેલ રૂપાલી ગાંગુલાની સ્ક્રીન પતિ વનરાજ શાહ એટલે કે સુંધાશુ પાંડેને પણ કોરોના થયો છે.