Ahmedabad હેબતપુરનાં વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચને મળી સફળતા, 5 આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયા, ફર્નિચર કામ વાળો જ સૂત્રધાર નિકળ્યો

Ahmedabad હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં ઘરે ફર્નિચરનું કામ કરવા આવેલો શખ્સ જ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભીંડમાંથી 2 આરોપી, ગ્વાલિયરથી 2 આરોપી અને 1 આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરી છે.

Ahmedabad હેબતપુરનાં વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચને મળી સફળતા, 5 આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયા, ફર્નિચર કામ વાળો જ સૂત્રધાર નિકળ્યો
Follow Us:
| Updated on: Mar 09, 2021 | 9:35 AM

Ahmedabad હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં ઘરે ફર્નિચરનું કામ કરવા આવેલો શખ્સ જ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભીંડમાંથી 2 આરોપી, ગ્વાલિયરથી 2 આરોપી અને 1 આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના ભીંડ અને ગ્વાલિયરથી ઝડપાયેલા આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ લઈ આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પોલીસે હત્યા કરનાર આરોપી પાસેથી 2 છરી અને બાઈક જપ્ત કર્યા છે. ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપીએ વૃદ્ધ દંપતીના ઘરે ફર્નિચરનું કામ કર્યું હતું. ફર્નિચરનું કામ પૂરું થયા બાદ આરોપીએ બે દિવસ રેકી કરી હતી. જે બાદ લૂંટ કરવા 3 આરોપીઓને મધ્યપ્રદેશના ગ્વાલિયરથી બોલાવ્યા હતા.આમ વૃદ્ધ દંપતીના ઘરે ફર્નિચરનું કામ કરવા આવેલો આરોપી જ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. હત્યા અને લૂંટ કર્યા બાદ ચારેય આરોપીઓ તેમના વતન ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમો તેમની પાછળ તેમના વતન પહોંચી હતી અને વારાફરથી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">