AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 October 2026 રાશિફળ: 12 રાશિ માટે કેવો રહેશે દિવસ? જાણો કરિયર, ધનલાભ અને પ્રેમના યોગ

આજના રાશિફળમાં કેટલીક રાશિઓ માટે કરિયર અને વેપારમાં પ્રગતિના સંકેત છે, તો કેટલીક રાશિઓને નાણાકીય રાહત અને નવા અવસર મળી શકે છે. જાણો મેષથી મીન સુધી તમામ 12 રાશિઓનું દૈનિક ભવિષ્યફળ.

12 October 2026 રાશિફળ: 12 રાશિ માટે કેવો રહેશે દિવસ? જાણો કરિયર, ધનલાભ અને પ્રેમના યોગ
| Updated on: Oct 12, 2026 | 8:05 AM
Share

આજનું રાશિફળ: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ:

આજે સામાજિક અને જાહેર જીવનમાં તમારી સક્રિયતા વધશે. કાર્યક્ષેત્રે તમારી યોજનાઓની પ્રશંસા થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના ઉત્તમ યોગ છે. પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમવાની શક્યતા છે.

વૃષભ રાશિ:

આજે ભાગ્યનો સાથ મળવાથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂરા થશે. નાણાકીય રોકાણ માટે દિવસ ઉત્તમ રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળશે.

મિથુન રાશિ:

આજે કલાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તરફ રુચિ વધશે. બિઝનેસ ટૂર લાભદાયી નીવડશે અને નવા સંપર્કો બનશે. વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

કર્ક રાશિ:

આજે તમારી કાર્યશૈલીમાં સુધારો થશે અને નવી તકો સામે આવશે. આર્થિક બાબતોમાં સાનુકૂળતા રહેવાથી બચતમાં વધારો થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મન હળવું થશે.

સિંહ રાશિ:

આજે આધ્યાત્મિકતા અને ગુપ્ત વિદ્યાઓ તરફ ઝુકાવ વધશે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળવાની શક્યતા છે. યુવાનોને કરિયરમાં યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે.

કન્યા રાશિ:

આજે વેપાર-ધંધામાં ભાગીદારો સાથે સુમેળ રહેશે અને કમાણી વધશે. મિલકત સંબંધિત જૂના વિવાદોનો ઉકેલ આવી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે.

તુલા રાશિ:

આજે ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાથી મનને શાંતિ મળશે. બિઝનેસ અને કામકાજમાં નવા આયોજનોથી આવકના સ્ત્રોત વધશે.

વૃશ્ચિક રાશિ:

આજે રચનાત્મક અને નવા વિચારો સાથે કામ કરવાથી ધારી સફળતા મળશે. નોકરીમાં સહકર્મીઓનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધ્યાન કેન્દ્રિત કરવાનો આ ઉત્તમ સમય છે.

ધન રાશિ:

આજે કાર્યક્ષેત્રે મનપસંદ કામ મળવાથી ઉત્સાહ બેવડાશે. લાંબા સમયથી અટકેલા નાણાકીય વ્યવહારો પૂર્ણ થવાથી આર્થિક રાહત અનુભવાશે. મિત્રો અને પરિવાર સાથે શ્રેષ્ઠ સમય વિતાવવાનો મોકો મળશે.

મકર રાશિ:

આજે કૌટુંબિક વાતાવરણ આનંદમય અને શાંતિપૂર્ણ રહેશે. શેરબજાર કે રોકાણ સંબંધિત બાબતોમાં ફાયદો થવાની શક્યતા છે. સામાજિક ક્ષેત્રે તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે.

કુંભ રાશિ:

આજે તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે અને અટકેલા કામ પૂરા થશે. બિઝનેસમાં નવા કરાર થવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે દિવસ શુભ છે.

મીન રાશિ:

આજે નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે દિવસ ખૂબ અનુકૂળ છે. આકસ્મિક ધનલાભ થવાના સુંદર યોગ બની રહ્યા છે. સંતાનોની પ્રગતિ જોઈને મન પ્રસન્ન રહેશે. લવ મેરેજ માટે પરિજનોને મનાવવામાં સફળતા મળી શકે છે.

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
g clip-path="url(#clip0_868_265)">