AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: આ જન્મતારીખના લોકો અત્યંત શાંત પરંતુ ગંભીર સ્વભાવના હોય છે!

અંકશાસ્ત્રમાં, દરેક મૂળાંક નંબરનું વિશેષ મહત્વ હોય છે. વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વને ઓળખવા માટે મૂળાંક નંબરનો ઉપયોગ કરવામાં આવે છે.

Numerology: આ જન્મતારીખના લોકો અત્યંત શાંત પરંતુ ગંભીર સ્વભાવના હોય છે!
Numerology 8 People NatureImage Credit source: Whisk
| Updated on: Apr 30, 2026 | 12:51 PM
Share

મૂળાંક વ્યક્તિની જન્મ તારીખના આધારે નક્કી કરવામાં આવે છે. જે અંકશાસ્ત્રમાં વ્યક્તિનો સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર મુ્જબ, 8 નંબર ધરાવતા લોકો ખાસ હોય છે. કોઈપણ મહિનાની 8મી, 17મી કે 26મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 8 હોય છે. આ લોકો પર શનિદેવની ખાસ કૃપા હોય છે.

શાંત અને ગંભીર સ્વભાવ

મૂળાંક 8 નંબર ધરાવતા લોકો સ્વભાવના સારા હોય છે. આ મુળાંકના લોકો ખૂબ જ શાંત, ગંભીર અને નિર્દોષ સ્વભાવના હોય છે. તેઓ ધીમે ધીમે મહેનત કરીને સફળતાની ઊંચાઈઓને હાંસલ કરે. 8 અંક ધરાવતા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને સખત મહેનત દ્વારા પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. એકવાર લક્ષ્ય નક્કી કરી લે તો તેને પ્રાપ્ત કર્યા વિના સંતોષ માનતા નથી. 8 અંક ધરાવતા લોકો ધીરજથી મુશ્કેલીઓનો સામનો કરે છે. આ લોકોને શૈક્ષણિક ક્ષેત્રમાં થોડો સંઘર્ષ કરવો પડે છે.

શનિની રહે છે કૃપા

જ્યોતિષ મુજબ, મૂળાંક 8નો સ્વામી શનિ ગ્રહ છે. તેથી, 8 અંક ધરાવતા લોકો હંમેશા શનિના આશીર્વાદ પામે છે. શનિના આશીર્વાદથી, તેમને ક્યારેય તેમના જીવનમાં કોઈ ખરાબ નબળાઈનો અનુભવ થતો નથી. તેમનું નાણાકીય જીવન ખૂબ સારું હોય છે. આ લોકોમાં બચત કરવાની સારી વૃત્તિ હોય છે. આ લોકો ક્યારેય બિનજરૂરી ખર્ચ કરતા નથી. 8 અંક ધરાવતા લોકો પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. આ લોકોના મિત્ર ઓછા હોય છે જે મિત્રો હોય તે ખૂબ જ સાચા હોય છે.

પ્રેમ અને વૈવાહિક જીવન

8 અંક ધરાવતા લોકો પ્રેમ સંબંધમાં ભાગ્યશાળી નથી હોતા. તેમના પ્રેમ સંબંધ લાંબા સમય સુધી ટકતા નથી. સંબંધીઓ ઘણીવાર તેમને દગો આપે છે. તેમના જીવનસાથીથી અલગ થવાની સંભાવના રહે છે.

મનમાની સ્વભાવ

આ મૂળાંકના લોકોને ગુસ્સો જલ્દી આવી શકે છે. તેમના માટે તેમનો ગુસ્સો કાબૂમાં રાખવો ઘણીવાર મુશ્કેલ હોય છે. આ લોકો પોતાના નિર્ણય પોતે લેવાનું પસંદ કરે છે. આ લોકો હંમેશા બીજાની સલાહ માનતા નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો: Numerology: આ મૂળાંકવાળા લોકો મોઢામાં ચાંદીનો ચમચો લઈને જન્મે છે?

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">