Diwali 2021 : ગરીબોને અમીર બનાવે છે હાથની જોડી, દિવાળીની રાત્રે કરો આ ઉપાય

દિવાળીની (Diwali) રાત્રે દુર્ભાગ્યને દૂર કરવા અને સૌભાગ્ય મેળવવા માટે ગણેશ-લક્ષ્મીની પૂજા સાથે અનેક ઉપાયો કરવામાં આવે છે. આમાંથી એક હાથ જોડીનો મહાન ઉપાય છે. જેને કરવાથી દરેક દુ:ખ, દરિદ્રતા અને શત્રુઓનો નાશ થાય છે.

Diwali 2021 : ગરીબોને અમીર બનાવે છે હાથની જોડી, દિવાળીની રાત્રે કરો આ ઉપાય
Hatha Jodi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:37 AM

આ પ્રકૃતિ આશ્ચર્યથી ભરેલી છે. આ અજાયબીઓ પૈકી એક છે હાથ જોડી.(Hatha Jodi) હાથ જોડી એક ચમત્કારી ઔષધિ છે જે દુર્ભાગ્યને દૂર કરે છે અને સૌભાગ્ય લાવે છે. તે ઝાડના મૂળમાં જોવા મળે છે. તંત્ર-મંત્ર માટે વપરાતી હાથ જોડીની નજીક રહેવાથી સૌથી મોટી મુશ્કેલીઓ ટળી જાય છે અને લોકો તમારી તરફ ખેંચાય છે. 

એવું માનવામાં આવે છે કે તેમાં કોઈને પ્રભાવિત કરવાની અથવા મોહિત કરવાની મજબૂત શક્તિ છે. ધન-ધાન્ય અને શત્રુઓ પર વિજય મેળવવા માટે તેને વરદાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પાસે પૂજા અને શક્તિથી ભરપૂર હાથ જોડી હોય છે, તેના પર કોઈપણ પ્રકારના જાદુ-ટોણાની અસર થતી નથી અને તે નિર્ભયતાથી સુખી જીવન જીવે છે. ચાલો જાણીએ દિવાળીના દિવસે હાથ જોડીના ઉપાય કરવાની ચોક્કસ રીત વિશે.

ધંધામાં લાભ મેળવવા માટે હાથ જોડી ઉપાય જો તમને એવું લાગે કે તમારા ધંધા પર કોઈની નજર છે અથવા કોઈએ જાદુ દ્વારા તમારા ધંધાને બાંધી દીધો છે અથવા તમારા પૈસા અચાનક બંધ થઈ ગયા છે તો દિવાળીની રાત્રે હાથજોડી લો અને તેને ઘી સાથે અગ્નિમાં અર્પિત કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપાર સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જાય છે અને ફરી એકવાર વેપારમાં પ્રગતિ થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોઈ ખાસ કાર્યમાં સફળતા માટે હાથ જોડી ઉપાય હાથ જોડીની માન્યતા છે કે જો કોઈની પાસે હોય તો તેના તમામ કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, જો તમે રોજગાર માટે ઘરની બહાર જઈ રહ્યા છો, તો પ્રાણ પ્રતિષ્ઠા હાથ જોડીને તમારી સાથે ચાંદીના બોક્સમાં રાખો અને તેને તમારા શર્ટ અથવા પેન્ટના ખિસ્સામાં રાખો. હાથ જોડીના શુભ પ્રભાવથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

શત્રુઓને વશ કરવા માટે હાથ જોડી ઉપાય જો તમે તમારા જીવનમાં જાણીતા અને અજાણ્યા દુશ્મનોથી પરેશાન છો, તો તમારે ખાસ કરીને દિવાળીની રાત્રે હાથ જોડીની પૂજા કરવી જોઈએ. દિવાળીની રાત્રે હાથ જોડીની નિયમ પ્રમાણે પૂજા કરી તેને તમારા પૂજા ઘરમાં રાખો.સિદ્ધ કરવામાં આવેલી હાથ જોડીની અસરથી જલ્દી જ શત્રુઓ સાથે જોડાયેલો ભય દૂર થશે અને તેઓ તમારા નિયંત્રણમાં રહેશે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો : Salman khan : સલમાન ખાનના લગ્ન ના થવાથી પરેશાન છે મિત્ર, કહ્યું કે- તે અંદરથી એકલો છે, કોઈના સાથની જરૂર

આ પણ વાંચો : Padma Shri Award : બોલીવુડના આ 3 દિગ્ગ્જને આ દિવસે મળવા જઈ રહ્યો છે પદ્મશ્રી એવોર્ડ, જાણો કોણ છે સામેલ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">