તુલા રાશિ સાપ્તાહિક રાશિફળ : વેપારમાં સારી આવક થશે, સંચિત મૂડીમાં વધારો થશે
સાપ્તાહિક રાશિફળ : પરિવારમાં બિનજરૂરી પરેશાનીઓ અને તણાવ પેદા થઈ શકે છે. સપ્તાહના અંતે પ્રતિકૂળ સ્થિતિમાં સુધારો થશે. અધૂરા કામ પૂરા થશે. તમને સ્વાદિષ્ટ ભોજન મળશે. ઉદ્યોગમાં પ્રગતિ સાથે આર્થિક લાભ થશે.

સાપ્તાહિક રાશિફળ : જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં, તુલા રાશિ ગ્રહોના ગોચર મુજબ, અઠવાડિયાની શરૂઆતમાં સમય મોટાભાગે સામાન્ય રહેવાની શક્યતા છે. વિરોધી તમારી નબળાઈનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. સાવચેત રહો. તમારી સમસ્યાઓ જાતે જ ઉકેલવાનો પ્રયાસ કરો. કોઈ અજાણી વ્યક્તિ પર અચાનક વિશ્વાસ ન કરો. મિત્રો સાથે તાલમેલ રાખો. આજીવિકાને...