AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 27 ઓક્ટોબર: આજના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેશો, સંબંધીઓ દગો આપી શકે

Aaj nu rashifal : ભાવનાઓમાં વહીને કોઈની સાથે કોઈ મહત્વપૂર્ણ વાત શેર કરશો નહીં, નહીં તો તમારા નજીકના સંબંધી જ તમને દગો આપી શકે છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 27 ઓક્ટોબર: આજના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેશો, સંબંધીઓ દગો આપી શકે
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:14 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં.

વૃષભ રાશિ : 

આ રાશિના જાતકોને આજના દિવસે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમે તમારી અંદર ખૂબ જ ઉર્જા અને શાંતિ અનુભવશો. જેના કારણે તમે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ સરળતાથી લઈ શકશો. યુવાનોને તેમની લાયકાત મુજબ યોગ્ય પરિણામ મળવાના છે. તેથી તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો.

વ્યસ્તતા હોવા છતાં તમારે બાળકોની સમસ્યાઓના નિરાકરણ માટે પણ થોડો સમય કાઢવો જોઈએ. ભાવનાઓમાં વહીને કોઈની સાથે કોઈ મહત્વપૂર્ણ વાત શેર કરશો નહીં, નહીં તો તમારા નજીકના સંબંધી જ તમને દગો આપી શકે છે.

કાર્યસ્થળ પર આજે વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહેશે. પરંતુ અત્યારે તેમાં કોઈ ફેરફાર કરવો યોગ્ય રહેશે નહીં. નોકરિયાત લોકોએ કામ સંબંધિત  ધીરજ અને સંયમ રાખવાની જરૂર છે.

લવ ફોકસઃ- વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. બાળક સંબંધિત સારી માહિતીને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

સાવચેતી- બદલાતા હવામાનની નકારાત્મક અસરોથી બચવા માટે વધુ સ્વદેશી અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો.

લકી કલર – ગુલાબી લકી અક્ષર  – એસ ફ્રેન્ડલી નંબર – 1

Follow Us
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">